શોધખોળ કરો

CUET 2022: પ્રથમ Common University Entrance Testની આજથી શરૂઆત, 510 શહેરોમાં આયોજીત થશે દેશની બીજી સૌથી મોટી પરીક્ષા

આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે મોટો ફેરફાર થયો છે. કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને કેટલીક રાજ્ય યુનિવર્સિટીઓના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આજથી CUET પરીક્ષા (CUET 2022) લેવામાં આવી રહી છે.

CUET UG 2022 Begins Today: આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે મોટો ફેરફાર થયો છે. કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને કેટલીક રાજ્ય યુનિવર્સિટીઓના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આજથી CUET પરીક્ષા (CUET 2022) લેવામાં આવી રહી છે. આ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે આટલા મોટા પાયે પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ UG વર્ગોમાં પ્રવેશ માટે ભાગ લઈ રહ્યા છે. લાંબી ચર્ચા બાદ આખરે કોલેજોમાં પ્રવેશ માટે આ કેન્દ્રીય પરીક્ષાને મંજૂરી આપવામાં આવી હતી. જ્યાં કેન્દ્રીય યુનિવર્સિટીઓ માટે આ પરીક્ષાના માર્કસને માન્યતા આપવી ફરજિયાત છે. જ્યારે રાજ્યની યુનિવર્સિટીઓએ તેમની પોતાની સ્વતંત્ર ઇચ્છા પર તેનો ભાગ બનવાનું સ્વીકાર્યું છે અને કેટલીક યુનિવર્સિટીઓ હજુ પણ આ પ્રક્રિયાને અપનાવી નથી.

  • આજથી દેશ અને વિદેશના 510 શહેરોમાં સંયુક્ત પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
  • આ દ્વારા 44 કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને 86 યુનિવર્સિટીઓમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
  • આ પરીક્ષા અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યોજવામાં આવી રહી છે.
  • આ વખતે લગભગ 14 લાખ વિદ્યાર્થીઓએ CUET 2022 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
  • તે NEET UG પછી દેશની સૌથી મોટી પરીક્ષા બની ગઈ છે. દર વર્ષે સરેરાશ 18 લાખ વિદ્યાર્થીઓ NEETમાં ભાગ લે છે.
  • આ પરીક્ષા NTA દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે. જેમાં કુલ 14.90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 8.1 લાખ વિદ્યાર્થીઓ પ્રથમ સ્લોટમાં અને 6.80 લાખ વિદ્યાર્થીઓ બીજા સ્લોટમાં પરીક્ષા આપશે.
  • પરીક્ષા બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો જુલાઈમાં અને બીજો તબક્કો ઓગસ્ટમાં યોજાશે.
  • પરીક્ષા લગભગ દસ હજાર કેન્દ્રોમાં લેવામાં આવશે.
  • તેનો સ્કોર પર્સેન્ટાઈલના ફોર્મેટમાં અપાશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય

Embed widget