શોધખોળ કરો

CUET UG 2025 Result: CUET UG 2025નું પરિણામ જાહેર, આ રીતે ડાઉનલોડ કરો સ્કોરકાર્ડ

CUET UG 2025 Result: હવે વિદ્યાર્થીઓ તેમના અરજી નંબર અને જન્મ તારીખની મદદથી તેમનું પરિણામ ચકાસી શકે છે.

CUET UG 2025 Result: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET UG) 2025નું પરિણામ આખરે જાહેર થયું છે. લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે આવી ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 4 જૂલાઈ, 2025ના રોજ સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in પર પરીક્ષાનું સ્કોરકાર્ડ અપલોડ કર્યું છે. હવે વિદ્યાર્થીઓ તેમના અરજી નંબર અને જન્મ તારીખની મદદથી તેમનું પરિણામ ચકાસી શકે છે.

પરીક્ષા ક્યારે અને કેવી રીતે યોજાઈ હતી?

CUET UG 2025ની પરીક્ષા આ વખતે 13 મે થી 3 જૂન દરમિયાન દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ પરીક્ષા કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને ભારતની અન્ય અગ્રણી સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે છે જેથી તેઓને દેશની પ્રખ્યાત કોલેજોમાં અભ્યાસ કરવાની તક મળી શકે.

ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવી

NTA એ 1 જૂલાઈના રોજ પરીક્ષાની ફાઇનલ આન્સર કી પહેલાથી જ જાહેર કરી દીધી હતી. જોકે, વિદ્યાર્થીઓએ એવી મૂંઝવણમાં ન રહેવું જોઈએ કે આન્સર કી પરિણામ છે. વાસ્તવમાં અંતિમ પરિણામ દરેક વિદ્યાર્થીને તેમના વ્યક્તિગત સ્કોરકાર્ડના રૂપમાં આપવામાં આવે છે, જેમાં દરેક વિષયમાં તેમના ગુણ અને કુલ સ્કોર વિશે માહિતી હોય છે.

સ્કોરકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in પર જાવ.

હોમપેજ પર દેખાતી “CUET UG Result 2025” ની લિંક પર ક્લિક કરો.

હવે એક નવું પેજ ઓપન થશે  જ્યાં તમારે તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવી પડશે.

માહિતી સબમિટ કરતાની સાથે જ તમારું સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે.

હવે તેને ધ્યાનથી જુઓ, તેને ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે તેનું પ્રિન્ટઆઉટ પણ લો.

આગળ શું કરવું?

પરિણામ આવ્યા પછી આગળનું પગલું યુનિવર્સિટીની કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લેવાનું છે. દરેક યુનિવર્સિટી તેના કટઓફ અને મેરિટ લિસ્ટને અલગથી જાહેર કરશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ જે કોલેજો અથવા અભ્યાસક્રમો માટે અરજી કરવા માંગે છે તેમની સત્તાવાર વેબસાઇટ્સ પર નજર રાખે.                                     

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
Embed widget