શોધખોળ કરો

Exam : પરીક્ષામાં બનવા માંગો છો ટોપર? તો અપનાવો આ સફળતા મંત્ર

તમારી સફળતાની તુલના અન્ય કોઈ સાથે કરવી યોગ્ય નથી, પરંતુ તમે પ્રયત્ન કરી રહ્યા છો તેટલું ફળ મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

Topper’s Success Mantra: લગભગ તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન પોતાનું સર્વશ્રેષ્ઠ આપે છે પરંતુ પરિણામ દરેક માટે હકારાત્મક રહેતા નથી. જ્યાં કેટલાક હોંશિયાર આગળ વધે છે, તો કેટલાક ઘણા પ્રયત્નો કરવા છતાં પણ સફળતા મેળવી શકતા નથી. તમે પણ અભ્યાસ કરતી વખતે કેટલીક નાની પરંતુ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખીને પણ સારા પરિણામ મેળવી શકો છો. તમારી સફળતાની તુલના અન્ય કોઈ સાથે કરવી યોગ્ય નથી, પરંતુ તમે પ્રયત્ન કરી રહ્યા છો તેટલું ફળ મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

ટોપર્સ રોજે રોજ કરે છે આ કામ

ટોપર વિદ્યાર્થીઓની આદત હોય છે કે, તેઓ દરરોજ અભ્યાસ શરૂ કરતા પહેલા જુનું રિવાઈઝ કરે છે. જ્યારે તમે કોઈ વિષય પૂરો કરો છો તો નવો વિષય શરૂ કરતા પહેલા અગાઉના વિષયને યોગ્ય રીતે રિવાઈઝ કરી લો. જ્યારે વિષય પાક્કો થઈ જાય ત્યાર બાદ  જ આગળ વધો. તેથી જ રિવિઝન જ સફળતાની ચાવી છે એમ કહેવું પણ કંઈ ખોટું નથી.

સમયને યોગ્ય રીતે વિભાજીત કરી લો

દિવસના સમયને સમાન ભાગોમાં વિભાજીત કરો અને નક્કી કરો કે કયા સમયે શું કરવું. કેટલો સમય અભ્યાસ કરવો, કેટલો સમય આરામ કરવો, કયા વિષયને કેટલો સમય આપવો. આ બધું નક્કી કર્યા બાદ તેઓ દિવસની શરૂઆત કરે છે જેથી તેમનો સમય બિલકુલ વેડફાય નહીં. જેના કારણે દરરોજના આયોજન મુજબ લક્ષ્ય પણ પૂરું થાય છે અને વિચારવામાં સમય વેડફતો નથી.

બહારથી મોટિવેશન નથી શોધતા

ટોપર્સ પોતાને પ્રોત્સાહિત કરવા માટે બાહ્ય માર્ગો શોધતા નથી, પરંતુ તેઓ તેમના અભ્યાસને જ તેમની પ્રેરણા બનાવે છે. તેમની પ્રેરણા દરેક વિષયને સમાપ્ત કરવા, તેના પર તેમની પકડ મજબૂત કરવા અને પુનરાવર્તન કરતી વખતે સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરવાની છે. તેઓ પ્રેરણા શોધવા માટે વિડિયો જોવામાં અથવા વાર્તાઓ વાંચવામાં સમય પસાર નથી કરતા.

નાના-નાના ગોલ બનાવે છે

તેવી જ રીતે, ટોપર્સ એક સાથે ઘણા લક્ષ્યો રાખતા નથી, પરંતુ નાના લક્ષ્યો બનાવે છે અને તેને પૂર્ણ કરવાનું ચાલુ રાખે છે. તેઓ યોજના અનુસાર આખા અભ્યાસને નાના-નાના વિષયોમાં વહેંચે છે અને એક સાથે ઘણું બધું કરવાને બદલે જેના કારણે દબાણ અનુભવાય છે, તેઓ નાના-નાના ટુકડા પૂરા કરીને આગળ વધતા રહે છે. તેનાથી તેમનું મોટિવેશન પણ વધે છે અને ટાર્ગેટ પણ પૂરો થાય છે. તેઓ આયોજન, સમજણ અને ગણતરી સાથે કામ કરે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી
JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?

વિડિઓઝ

Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
બેન્ક એકાઉન્ટ વિના મોકલી શકાશે 50,000 રૂપિયા? જાણો, RBIના નવા મની ટ્રાન્સફરના નિયમો
Embed widget