શોધખોળ કરો

Bank PO Exam Tips: આ રીતે કરો બેન્ક પીઓ એક્ઝામ માટેની તૈયારીઓ, પ્રથમ ટ્રાયમાં જ મળશે સફળતા

પહેલી વસ્તુ જે તમારે કરવી જોઇએ, તે સિલેબસની સમજ. સમજો કે પરીક્ષામાં કયા કયા વિષયોને સામેલ કરવામાં આવ્યા છે, અને આ વિષયોના નિર્દેશ જુઓ.

Bank PO Exam Preparation Tips: જો તમે પણ બેન્કમાં પીઓ બનવાના સપના જોઇ રહ્યાં છો, તો આ ખબર તમારા માટે કામની છે. આજે અમે તમને અહીં બતાવી રહ્યા છીએ કે, કઇ રીતે તમે પીઓ ભરતી માટે આયોજિત થનારી પરીક્ષાની તૈયારીઓ કરી શકો છો, અને એક્ઝામમાં સફળતા મેળવી શકો છો. જાણો કેટલીક ટિપ્સ જેને અપનાવીને તમે બેન્ક પીઓ બનવા માટે તમે અપનાવી શકો છો. 

સિલેબસની સમજ  -
પહેલી વસ્તુ જે તમારે કરવી જોઇએ, તે સિલેબસની સમજ. સમજો કે પરીક્ષામાં કયા કયા વિષયોને સામેલ કરવામાં આવ્યા છે, અને આ વિષયોના નિર્દેશ જુઓ.

પરીક્ષા પેટર્નની સમજ - 
પરીક્ષા પેટર્નની સમજ બહુજ મહત્વપૂર્ણ હોય છે. પરીક્ષા પેટર્નને જાણવાથી તમને ખબર પડશે કે પરીક્ષામાં કયા વિષયોના કેટલી સંખ્યામાં પ્રશ્નો પુછાય છે. કેટલા સમયનુ અનુમાન લગાવવુ પડશે, અને નેગેટિવ માર્કિંગની પણ જાણકારી મળશે. 

જરૂરી વિષયોને પ્રાથમિકતા આપો - 
બેન્ક પીઓ પરીક્ષા માટે કેટલાક વિષયો બહુજ મહત્વપૂર્ણ હોય છે. જેને તમારે પ્રાથમિકતા આપવી જોઇે. જેમ કે કૉમ્પ્યૂટર સાયન્સ, નાણાંકીય નિયંત્રણ અને બેન્કિંગ નિયમ અને વિધિયો.

મૉક ટેસ્ટ આપો  -
મૉક ટેસ્ટ તમને તૈયારીના સ્તર પર જવા માટે મદદ કરે છે. એકવાર જ્યારે તમે પોતાની નિષ્કર્ષોને જાણી લો છો, તો તમે વિષયોમાં સુધારો કરી શકો છો.

સમય અને મેનેજમેન્ટ કૌશલ્ય - 
બેન્ક પીઓ પરીક્ષા માટે સમય અને મેનેજમેન્ટ કૌશલ્ય બહુજ મહત્વપૂર્ણ હોય છે, એટલા માટે પોતાની તૈયારીઓ દરમિયાન પોતાના સમયને સારી રીતે મેનેજ કરો. ટાઇમ મેનેજમેન્ટથી વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે તમે તમારા વિષયોના અધ્યયનને સારી રીતે પ્રાથમિકતા આપો.

બધા સેક્શન પર ધ્યાન આપો - 
બેન્ક પીઓ પરીક્ષામાં સમય સીમા હોય છે, એટલે તમારે તમામ સેક્શનોમાં સમાન ધ્યાન આપવુ પડશે. આ માટે પરીક્ષા દરમિયાન સમય વહેંચણી અને સમય સીમાની અંદર સમાન ધ્યાન આપવુ બહુજ મહત્વપૂર્ણ રહે છે. 

Board Exam: ધો.12 ગુજરાત બોર્ડની હોલ ટિકિટ થઈ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Board Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષા આડે હવે પુરા ગણતરીના દિવસો જ બાકી છે. ધોરણ 12ની 14 માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરાઈ  છે.

આ રીતે ડાઉનલોડ કર હોલ ટિકિટ

હોલ ટિકિટ આજે (2 માર્ચ) બપોરે 2 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ gen.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. કેટલાક રાજ્યોમાં 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ  શરૂ થવાની છે. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીઓના ચહેરા પર ચિંતાની રેખાઓ છે કે તેઓએ બોર્ડની પરીક્ષાની સારી તૈયારી કેવી રીતે કરવી અને તેમાં વધુ સારા માર્ક્સ કેવી રીતે લાવવા. જેમ જેમ બોર્ડની પરીક્ષાનો સમય નજીક આવે છે તેમ તેમ વિદ્યાર્થીઓનું ટેન્શન પણ વધવા લાગે છે. જો તમે પણ તે વિદ્યાર્થીઓમાંથી એક છો જે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો પરીક્ષાની તૈયારી માટે અહીં કેટલીક ખાસ ટિપ્સ આપી છે. બોર્ડની પરીક્ષા અને સામાન્ય પરીક્ષાની તૈયારી કરવાની રીતમાં તફાવત છે.

નિષ્ણાતો શું કહે છે

નિષ્ણાતો કહે છે કે બોર્ડની પરીક્ષાની તૈયારીની અલગ પેટર્ન હોવી જોઈએ. બોર્ડની પરીક્ષામાં અભ્યાસનો અવકાશ અન્ય કરતા વધુ છે. બોર્ડ સિવાય બાકીના વર્ગોની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓએ તે પુસ્તકોમાંથી જ વાંચવાનું રહેશે જે શાળાઓમાં ભણાવવામાં આવે છે. બોર્ડની શરૂઆતથી જ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના નામે જ ડરવા લાગે છે. નિષ્ણાતોનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના માનસિક દબાણ સાથે બોર્ડની પરીક્ષાની તૈયારી ન કરવી જોઈએ. બાળકોના માતા-પિતાએ પણ તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.

આ ટિપ્સ ફોલો કરો

  • અહીં આપેલી ટિપ્સની મદદથી વિદ્યાર્થીઓ તેમની બોર્ડની પરીક્ષાઓની તૈયારી વધુ સારી રીતે કરી શકે છે.
  • બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓએ પાછલા વર્ષના પ્રશ્નપત્રો ઉકેલવા જોઈએ. જેથી કરીને પ્રશ્નોની પેટર્ન સારી રીતે જાણી શકાય.
  • વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી એક જ વિષયનો અભ્યાસ કર્યા વિના તમામ વિષયો પર સમાન ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.
  • અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓએ નોંધની મદદથી તૈયારી કરવી જોઈએ. આ રિવિઝનમાં મદદ કરે છે.
  • વિદ્યાર્થીઓએ સેમ્પલ પેપર સોલ્વ કરવામાં મહત્તમ સમય ફાળવવો જોઈએ. જેથી પરીક્ષાની પેટર્નની વધુ સારી રીતે સમજણ મેળવી શકાય.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget