શોધખોળ કરો

CBSE 10th 12th Result 2025: CBSE બોર્ડ પરીક્ષાની કૉપી રી-ચેક કરાવવાનો બદલાયો નિયમ, જાણો નવી પ્રક્રિયા

સીબીએસઇ ટૂંક સમયમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે

CBSE 10th 12th Result 2025 :  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડ ટૂંક સમયમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓનું પરિણામ જાહેર કરવા જઈ રહ્યું છે. બોર્ડ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને તેમના ગુણ ચકાસવા અને ફરીથી મૂલ્યાંકન કરાવવાની તક આપશે. પરંતુ બોર્ડે આ પ્રક્રિયામાં કેટલાક ફેરફારો કર્યા છે. હવે વિદ્યાર્થીઓએ પહેલા તેમની ઉત્તરવહીઓની ફોટોકોપી લેવાની રહેશે અને પછી તેઓ તેમના ગુણની પુનઃ ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી શકશે.

પહેલાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ પહેલા ગુણ ચકાસણી માટે અરજી કરવાની હતી. પછી ઉત્તરવહીઓની ફોટોકોપી માંગવી પડતી હતી અને અંતે પુનઃમૂલ્યાંકન થવાનું હતું. હવે નવી પ્રક્રિયામાં આ ક્રમ બદલાઈ ગયો છે, હવે વિદ્યાર્થીઓને પહેલા ઉત્તરવહીઓની ફોટોકોપી મળશે, જેથી તેઓ પહેલા પોતાનું પેપર અને પરીક્ષકની ટિપ્પણીઓ જોઈ શકે. આ પછી તેઓ નક્કી કરી શકે છે કે તેઓ ગુણ ચકાસણી, પુનઃમૂલ્યાંકન, અથવા બંને માટે અરજી કરવા માંગે છે.

પ્રક્રિયા કેમ બદલવામાં આવી?

સીબીએસઈએ જણાવ્યું હતું કે આ ફેરફારનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓ વિશે વધુ સારી માહિતી આપવાનો છે જેથી તેઓ વધુ સારા નિર્ણયો લઈ શકે. બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી વિગતવાર માર્ગદર્શિકા અને સમયપત્રક જાહેર કરવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 1 માર્ચ અને ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. આ વર્ષે 42 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પહેલા તેમની મૂલ્યાંકન કરાયેલી ઉત્તરવહીઓ જોવાની તક આપવાનો છે, જેથી તેઓને આપવામાં આવેલા ગુણ, પરીક્ષકની ટિપ્પણીઓ અને સંભવિત ભૂલો વિશે સ્પષ્ટતા મળી શકે. ફોટોકોપી મેળવ્યા પછી વિદ્યાર્થીઓ તેમની ઉત્તરવહી ચકાસી શકે છે અને પછી નિર્ધારિત પ્રક્રિયા મુજબ ગુણની પુનઃ ચકાસણી, ચોક્કસ પ્રશ્નનું પુનઃ મૂલ્યાંકન અથવા બંને માટે અરજી કરી શકે છે.                                                                                                                    

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
Embed widget