શોધખોળ કરો

ICAI CA Exam 2025: ICAI એ સ્થગિત કરી CA પરીક્ષા, હવે આ તારીખે યોજાશે

ICAI એ આ અઠવાડિયાની શરૂઆતમાં પરીક્ષાઓ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ શનિવારે રાત્રે જાહેરાત કરી હતી કે દેશમાં સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુલતવી રાખવામાં આવેલી CA પરીક્ષાઓ હવે 16 થી 24 મે દરમિયાન લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષાઓ 9 થી 14 મે, 2025 દરમિયાન યોજાવાની હતી.

પરીક્ષાઓ 16 થી 24 મે દરમિયાન લેવામાં આવશે

ICAI એ આ અઠવાડિયાની શરૂઆતમાં પરીક્ષાઓ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. ICAI એ એક નિવેદનમાં કહ્યું હતું કે "દેશમાં સુરક્ષા પરિસ્થિતિમાં થયેલા અનુકૂળ વિકાસને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને INTT-AT (PQC) પરીક્ષાઓ, જે અગાઉ 9 થી 14 મે દરમિયાન યોજાવાની હતી, તે હવે 16 થી 24 મે દરમિયાન યોજાશે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ અગાઉ જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) શનિવારે સાંજે 5 વાગ્યાથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે.

પરીક્ષા કેન્દ્ર અને સમયમાં કોઈ ફેરફાર નથી.

ICAI એ કહ્યું છે કે પરીક્ષાના સમય અને કેન્દ્રોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરીક્ષા પૂર્વનિર્ધારિત કેન્દ્રો અને સમય (બપોરે 2 થી 5 અને 6 વાગ્યા સુધી) પર લેવામાં આવશે. ICAI એ નોટિસમાં એમ પણ કહ્યું છે કે મે સત્ર માટે CA ફાઉન્ડેશનની પરીક્ષા તેના નિર્ધારિત સમયપત્રક મુજબ જ યોજાશે. આ પરીક્ષા 15,17,19, અને 21 મેના રોજ યોજાવાની છે.

અમેરિકાની મધ્યસ્થીથી થયેલી વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હોવાનું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું તેના થોડા સમય બાદ વિદેશ સચિવ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. 

CBSE ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે જાહેર થશે?

CBSE Result 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો જાહેર કરી શકે છે. જોકે સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પરિણામ 7 મે થી 12 મે ની વચ્ચે જાહેર થવાની સંભાવના છે. CBSE બોર્ડની 10મી, 12મીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર જઈને તેમના પરિણામો જોઇ શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
Diwali 2026: જાણો લક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત, તિથિ અને પૂજાની સંપૂર્ણ વિધિ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
દેશમાં દિવાળીની ધૂમ! PM મોદી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Embed widget