શોધખોળ કરો

IAF Recruitment 2024: ભારતીય વાયુ સેનામાં ઓફિસર બનવાની તક, જાણો ક્યારે અને કઈ રીતે કરશો અરજી ?

ભારતીય વાયુસેનાએ AFCAT 2/2024 નુ નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 30 મે 2024થી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 28 જૂન 2024 રહેશે.

IAF Recruitment 2024: ભારતીય વાયુસેનાએ AFCAT 2/2024 નુ નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 30 મે 2024થી શરૂ થશે અને તેની છેલ્લી તારીખ 28 જૂન 2024 રહેશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો https://afcat.cdac.in/AFCAT/ પર જઈને તેમની અરજી ફોર્મ ભરી શકે છે. આ એરફોર્સ ભરતી દ્વારા, 304 પોસ્ટ્સ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ પોસ્ટ્સમાં ફ્લાઈંગ બ્રાન્ચ, ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ) અને ગ્રાઉન્ડ ડ્યૂટી (નોન-ટેક્નિકલ)ની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ સાથે NCC સ્પેશિયલ એન્ટ્રી માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે. 

યોગ્યતા: ઉમેદવારોએ ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે 12માં 50% માર્કસ હોવા જોઈએ. આ સિવાય સ્નાતક અથવા B.Tech ડિગ્રી હોવી જોઈએ. એનસીસી વિશેષ પ્રવેશ માટે, ગ્રેજ્યુએશન ડિગ્રી સાથે NCCનું C પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

વય મર્યાદા: AFCAT 2 માટે અરજી કરવા માટે, ઉમેદવારોની ઉંમર 1લી જુલાઈ 2025 ના રોજ લઘુત્તમ 20 વર્ષ અને મહત્તમ 24 વર્ષ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા: પસંદગી લેખિત પરીક્ષા, એર ફોર્સ સિલેક્શન બોર્ડ (AFSB) ઇન્ટરવ્યુ અને અંતિમ મેરિટ પર આધારિત હશે.

અરજી ફી: અરજી ફોર્મ ભરવા માટે, બધા ઉમેદવારોએ રૂ 550 ની અરજી ફી ચૂકવવી પડશે. 

ભારતીય રેલ્વેમાં નોકરી કરવાની શાનદાર તક

ભારતીય રેલ્વેમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ઉત્તર રેલ્વેએ વરિષ્ઠ નિવાસીની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તે સત્તાવાર વેબસાઇટ nr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમણે હજુ સુધી અરજી કરી નથી તેઓએ તાત્કાલિક અરજી કરવી.  

રેલ્વેની આ ભરતી હેઠળ 25 જગ્યાઓ ભરવામાં આવશે. આ પદો માટેના ઉમેદવારોની પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉપરાંત, ઉમેદવારો 27મી મેના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમણે નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચવા જોઈએ. 

રેલ્વેમાં પસંદગી પર પગાર આપવામાં આવશે 

આ પદો માટે પસંદગી પામેલા ઉમેદવારોને લેવલ 7 CPC મુજબ મેટ્રિક્સ લેવલ-11 હેઠળ રૂ. 67700 થી રૂ. 208700 ચૂકવવામાં આવશે.

રેલ્વેમાં નોકરી મેળવવા માટે વય મર્યાદા 

આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા સત્તાવાર સૂચના મુજબ 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

રેલ્વેમાં નોકરી મેળવવા માટે લાયકાત શું છે ?

ઉમેદવારોએ MCI/NBE દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સંબંધિત વિશેષતામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ. ત્યાર બાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે.

આ રીતે રેલવેમાં સિલેક્શન થશે

જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી રહ્યા છે તેમની પસંદગી સત્તાવાર સૂચના મુજબ વોક-ઇન-ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?
Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળાની પાસે કચરાનો પહાડ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી સેવા પર ભરોસો કેમ નહીં ?
Ahmedabad Crime: દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ , 11 મોંઘા ફોન જપ્ત
Tribal Development: હર્ષ સંઘવી સહિત મંત્રીઓ આદિવાસી વિસ્તારોના પ્રવાસે! જાણો કયા મંત્રી ક્યાં જશે?
Banas Bank Election: બનાસ બેન્કની ચૂંટણી જાહેર! 5 ડિસેમ્બરે મતદાન અને મતગણતરી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?
Nvidiaમાં જેનસન હુઆંગની વાપસીથી કંપનીના શેરમાં ઉછાળો, જાણો પાછો ચાર્જ સંભાળતા શું કહ્યું?
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
Jensen Huang: એનવીડિયાએ બદલ્યો નિર્ણય, જેન્સન હુઆંગ ફરી બન્યા પ્રેસિડેન્ટ અને CEO
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
આ મહિને રમાઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ! વૈભવ-હર્ષિત લઈ શકે છે બદલો
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
બનાસ બેન્કની ચૂંટણીને લઈને મોટા સમાચાર! 5 ડિસેમ્બરે થશે મતદાન
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!
Embed widget