શોધખોળ કરો

Exam Date Declare: JEE મેઇનની પરીક્ષાની તારીખ જાહેર, 2 સેશનમાં લેવાશે, જાણો રજિસ્ટ્રેશનની તારીખ

Exam Date Declare JEE: 24 જાન્યુઆરીથી JEE મેઇનની પરીક્ષા લેવાશે.આ પરીક્ષા 2 શેસનમાં જાન્યુઆરી અને એપ્રિલમાં લેવાશે, એક્ઝામ માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન 12 જાન્યુઆરીથી શરૂ કરાશે.

Exam Date Declare  JEE:  24 જાન્યુઆરીથી JEE મેઇનની પરીક્ષા  લેવાશે.આ પરીક્ષા 2 શેસનમાં  જાન્યુઆરી અને એપ્રિલમાં લેવાશે, એક્ઝામ માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન 12 જાન્યુઆરીથી  શરૂ કરાશે.

એડમિટ કાર્ડ જાન્યુઆરીમાં જ આવશે

આ ઉપરાંત વિદ્યાર્થીઓની પરીક્ષાનું શહેર જાન્યુઆરીના બીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. તે જ સમયે, ત્રીજા અઠવાડિયાથી, પરીક્ષાના પ્રવેશ કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ JEE Main ની અધિકૃત વેબસાઈટ jeemain.nta.nic.in પર જઈને પરીક્ષા માટે જારી કરવામાં આવેલી સંપૂર્ણ સૂચના ચકાસી શકે છે.

JEE મુખ્ય પરીક્ષા હેઠળ 2 પેપર હશે. જેમાં પ્રથમ પેપર દ્વારા NIT, IIT અને અન્ય સંસ્થાઓમાં BE, B.Tech અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે. બીજી તરફ બીજા પેપર દ્વારા બી.આર્ક અને બી.પ્લાનિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે.

Board Exam form: ધોરણ 12ના આ ફેકલ્ટીના પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, જાણો ક્યાં સુધી ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના કોર્મસ અને સામાન્ય પ્રવાહના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિપત્ર જાહેર કર્યો છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ,ના પરીક્ષાના ફોર્મ 21  ડિસમ્બર સુધી ભરી શકાશે. ત્યારબાદ તારીખ 22 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી ત્રણ તબક્કાઓ સુધી લેઇટ ફી સાથે ફોર્મ  ભરી શકાશે. ઉપરાંત કોઇ સુધારા વધારા હશે તો 10 જાન્યુઆરી છેલ્લી તારીખ હશે. લેઇટ ફી સાથે રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે.

AMCની રેવન્યુ કમિટીએ લીધો મહત્વનો નિર્ણય, મિલકતોની ટ્રાન્સફર ફીમાં ફેરફાર

16 ડિસેમ્બર શુક્રવારે AMCની રેવન્યુ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકની ટ્રાન્સફરના દરમાં ફરેફાર કરવામાં આવ્યો છે.16 ડિસેમ્બર શુક્રવારે AMCની રેવન્યુ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકની ટ્રાન્સફરના દરમાં ફરેફાર કરવામાં આવ્યો છે. સુપર રિચ કેટેગરીમાં આવતી બન્ને કારની મિલકતોની ટ્રાન્સફર ફીના દરમાં ફેરફાર કરાયો છે.

અમદાવાદ AMC ની રેવન્યુ કમિટી દ્રારા દસ વર્ષ બાદ પ્રોપર્ટી ટેક્સના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 16 જાન્યુઆરી 2023 થી  બદલાયેલા દરો અમલી થશે. બદલાયેલા દર પર એક નજર કરીએ...

25 લાખ સુધીના સ્લેબમાં 1000 રૂ ટ્રાન્સફર ફી જાહેર

25 થી 50 સુધીની પ્રોપર્ટી માં 2000 રૂ ફી જાહેર

50 લાખ થી દોઢ કરોડની મિલકત પર 0.10% ચાર્જ ફી લાગુ પડશે

દોઢ કરોડથી ઉપરની મિલકત પર 0.40% ફી લેવામાં આવશે

16 જાન્યુઆરી 2023 થી  બદલાયેલા દરો અમલી થશે. ટ્રાન્સફર ફીને કારણે AMC ને વાર્ષિક 15 કરોડની આવકનું અનુમાન સેવાઇ રહ્યું છે. અગાઉ રહેણાંક મિલ્કત માટે ટ્રાન્સફર ફીના દર દસ્તાવેજની કિંમતના 0.025 % હતા, 

કોમર્શિયલ મિલકત

25 લાખ સુધી             2000
25 લાખ થી 50 લાખ    4000
50 લાખથી 1.50cr      0.2%(દસ્તાવેજ)
1.50cr થી વધુ          0.4%(દસ્તાવેજ કિંમત)

રહેણાંક

2500000                  1000
25 લાખ થી 50 લાખ     2000
50 લાખ થી 1 કરોડ      0.1 % (દસ્તાવેજ કિંમત)
1.50 કરોડથી વધુ        0.2% (દસ્તાવેજ કિંમત)

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget