શોધખોળ કરો

Job : જો આ 5 કોર્સ કરી લીધા તો ઉંઘમાં ય નહીં રહે ઉજાગરો, નોકરી પાક્કી સમજો

વિશ્વમાં માહિતી ઝડપથી ફેલાઈ રહી છે. ડેટાની મદદથી બજારની વધઘટ, નવા વલણો, પસંદ-નાપસંદ વગેરેનું વિશ્લેષણ કરવામાં નિષ્ણાતોની મદદ મળી રહી છે.

Job Oriented Courses : નોકરીની ઈચ્છા માટે ઘણા યુવાનો આકર્ષક કોર્સમાં એડમિશન લે છે, પરંતુ તેમાંથી ઘણાને તેમની મંજીલ મળતી નથી. કોર્સ કર્યા પછી તમને સારી નોકરી મળશે કે નહીં આ પ્રશ્ન હંમેશા રહે છે. જે અભ્યાસક્રમો કર્યા પછી વધુ સારી નોકરી મળે છે તેની હંમેશા માંગ રહે છે.

ડેટા સયન્સ

વિશ્વમાં માહિતી ઝડપથી ફેલાઈ રહી છે. ડેટાની મદદથી બજારની વધઘટ, નવા વલણો, પસંદ-નાપસંદ વગેરેનું વિશ્લેષણ કરવામાં નિષ્ણાતોની મદદ મળી રહી છે. આ ડેટાના કારણે નવી યોજનાઓ અને નીતિઓ લાગુ કરવામાં આવી રહી છે. દરેક ક્ષેત્રમાં ડેટા સાયન્ટિસ્ટની માંગ છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

આ ક્ષેત્ર ભવિષ્યમાં અમર્યાદિત શક્યતાઓથી ભરેલું છે જેમાં મશીનોની માનવીય વર્તણૂક અનુસાર કામ કરવાની ક્ષમતા છે. તેના મહત્વને ધ્યાનમાં રાખીને ઘણી યુનિવર્સિટીઓએ તેને લગતા કોર્સ તૈયાર કર્યા છે. AI તાલીમ સંબંધિત ઘણા પ્રકારના અભ્યાસક્રમો પ્રચલિત છે. સરકાર પણ આ ક્ષેત્રમાં પાછળ નથી રહી અને યુવાનોને એઆઈમાં તાલીમ આપવાની તૈયારી કરી રહી છે.

સોફ્ટવેર એન્જિનિયરિંગ

આ ક્ષેત્ર છેલ્લા કેટલાક દાયકાઓથી નોકરીઓ આપવામાં અગ્રેસર છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ દેશની બહારના યુવાનો માટે પણ નોકરીનો માર્ગ ખોલી રહ્યું છે. સાથે જ દેશ માટે વિદેશી મૂડી એકત્ર કરવામાં પણ આ ક્ષેત્રની ભૂમિકા મહત્વની રહી છે. આપણા દેશની આઈટી નિકાસ હજારો કરોડ ડોલરની છે.

MBA

MBAમાં મેનેજમેન્ટ અને લીડરશીપ સ્કીલ્સ શીખવવામાં આવે છે. દરેક કંપનીને એવા મેનેજરોની જરૂર હોય છે જે કંપનીને નફા તરફ દોરી શકે અથવા વર્તમાન નફાને બમણો કરી શકે. MBA પાર્ટ ટાઈમ પણ કરી શકાય છે. આજકાલ ઘણી યુનિવર્સિટીઓ અંતર શિક્ષણ દ્વારા MBA કોર્સ ઓફર કરી રહી છે.

ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ

ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ એ કોમ્પ્યુટર સાયન્સ પછી બીજી સૌથી વધુ માંગ ધરાવતી શાખા છે. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સમાં તમારી રુચિ તમને વધુ સારા એન્જિનિયર બનાવવામાં મદદ કરે છે.

દેશની સૌથી મોટી એરલાઈન કંપની 'એર ઈન્ડિયા' લાખો યુવાનોને રોજગારની વિશાળ તકો પૂરી પાડવા જઈ રહી છે. કંપનીએ કહ્યું કે આવનારા દિવસોમાં દર મહિને 500 થી વધુ ક્રૂ મેમ્બર્સને હાયર કરવામાં આવશે. આ માટે, એરલાઇન ટૂંક સમયમાં એક નવો ક્રૂ રોસ્ટરિંગ પ્રોજેક્ટ શરૂ કરશે. શુક્રવારે કર્મચારીઓને તેમના સાપ્તાહિક સંદેશમાં, કંપનીના સીઈઓએ કહ્યું કે ક્રૂ રોસ્ટરિંગ પ્રોજેક્ટ શરૂ થવાનો છે.

ETના સમાચાર અનુસાર, ટાટા ગ્રૂપની એરલાઈન એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, કંપની ક્રૂ મેમ્બર્સને વધુ સારી સહાય પૂરી પાડવા માટે આ દિશામાં કામ 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?
Embed widget