શોધખોળ કરો

NABFID Recruitment 2023 Notification: કોઇ પણ પરીક્ષા વિના જોઇએ છે સરકારી નોકરી, તો અહી કરો અરજી

NABFID Recruitment 2023 Notification: જો તમે સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે.

NABFID Recruitment 2023 Notification: જો તમે સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે. નેશનલ બેન્ક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NABFID) એ તેની સત્તાવાર વેબસાઇટ nabfid.org પર સિનિયર એનાલિસ્ટ ગ્રેડના પદ પર ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે 15 ડિસેમ્બર 2023 અથવા તે પહેલાં સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

લોન ઓપરેશન્સ, ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ ટ્રેઝરી, એડમિનિસ્ટ્રેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઓપરેશન્સ, રિસ્ક મેનેજમેન્ટ, લીગલ, ઇન્ટરનલ ઓડિટ અને અન્ય સહિત વિવિધ વિષયોમાં કુલ 32 સિનિયર એનાલિસ્ટ ગ્રેડ પોસ્ટ્સ ભરવાની છે. કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ પર નોકરી મેળવવા માટે અરજી કરવા માંગે છે તે અહીં પાત્રતા, વય મર્યાદા, અરજી અને પસંદગી પ્રક્રિયા, પગાર અને અન્ય તમામ વિગતો નીચે જોઈ શકે છે.

NABFID માં ભરવાની જગ્યાઓની વિગતો

સીનિયર એનાલિસ્ટ ગ્રેડ

લોન ઓપરેશન-18 જગ્યાઓ

રોકાણ અને ફંડ-02 જગ્યાઓ

વહીવટ-02 જગ્યાઓ

ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ઓપરેશન્સ-01 પોસ્ટ

રિસ્ક મેનેજમેન્ટ-03 જગ્યાઓ

લીગલ-01 પોસ્ટ

ઇન્ટરનલ ઓડિટ-01 પોસ્ટ

સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ એન્ડ પાર્ટનરશિપ-02 પોસ્ટ

ઇન્ફોર્મેશન સિક્યોરિટી એન્ડ આઇ ઓડિટ--02 પોસ્ટ

અરજી કરવા માટે પાત્રતાના માપદંડ શું છે?

લેન્ડિંગ ઓપરેશન- ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ફાયનાન્સમાં વિશેષતા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા/એમબીએ (ફાઇનાન્સ/બેંકિંગ અને ફાઇનાન્સ)/ICWA/CFA/CMA/CA ડિગ્રી હોવી જોઈએ.

રોકાણ અને ટ્રેઝરી- કોઈપણ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી (ફાઇનાન્સ/ફોરેક્સ)/એમબીએ (ફાઇનાન્સ/બેન્કિંગ અને ફાઇનાન્સ)/ICWA/CA/સ્પેશિયલાઇઝેશનમાં વિશેષતા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ.

આ રીતે અરજી કરો

-NABFID ની સત્તાવાર વેબસાઇટ nabfid.org/careers ની મુલાકાત લો.

-"નવી નોંધણી માટે અહીં ક્લિક કરો" ટેબ પસંદ કરો અને નામ, સંપર્ક વિગતો અને ઇમેઇલ-આઈડી અને અન્ય વિગતો દાખલ કરો.

-હવે સિસ્ટમ દ્વારા પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જનરેટ કરવામાં આવશે અને સ્ક્રીન પર દેખાશે.

-તે પછી અરજી ફોર્મ સબમિટ કરો.

-હવે બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

-ભવિષ્યના સંદર્ભ માટે કૃપા કરીને તેની પ્રિન્ટઆઉટ તમારી પાસે રાખો.                                               

ઓનલાઇન અરજી માટે અહી ક્લિક કરો

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Embed widget