શોધખોળ કરો

NCERTને ટૂંક સમયમાં 'ડીમ્ડ યુનિવર્સિટી'નો દરજ્જો મળશે, UGCની મંજૂરી

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની સ્થાપના 1 જુલાઈ 1961ના રોજ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

NCERT to be Deemed University: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) ટૂંક સમયમાં 'ડી નોવો' કેટેગરીમાં 'ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી'નો દરજ્જો મેળવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુજીસીની એક્ઝિક્યુટિવ કમિટીએ આને મંજૂરી આપી દીધી છે. એનસીઈઆરટીએ ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મેળવવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ને અરજી કરી હતી, જેને મંજૂરી મળી ગઈ છે.

 ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યા બાદ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) તમામ કાર્યક્રમોનું સંચાલન કરી શકશે. એનસીઇઆરટી દ્વારા સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરલ કાર્યક્રમો હાથ ધરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NCERT, શાળા શિક્ષણની બાબતો પર કેન્દ્રને સલાહ આપતી એક સ્વાયત્ત સંસ્થાએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને ડી નોવો શ્રેણી હેઠળ "ડીમ્ડ યુનિવર્સિટી"ના દરજ્જા માટે અરજી કરી છે. સૂત્રોનું માનીએ તો યુજીસીની એક્ઝિક્યુટિવ કમિટીએ પણ તેને મંજૂરી આપી દીધી છે. એક્ઝિક્યુટિવ કમિટી (EC) એ UGCની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. જેનું નેતૃત્વ શિક્ષણ મંત્રી કરે છે.

 NCERT ની સ્થાપના ક્યારે થઈ?

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ની સ્થાપના 1 જુલાઈ 1961ના રોજ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. શાળા શિક્ષણના મામલે સરકારને મદદ કરવા અને સલાહ આપવા માટે સોસાયટી એક્ટ હેઠળ તેની સ્થાપના કરવામાં આવી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા પ્રકાશિત પુસ્તકોનો ઉપયોગ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને અન્ય બોર્ડની શાળાઓમાં થાય છે.

નોંધનીય છે કે, NCERT શાળા શિક્ષણની બાબતો પર કેન્દ્રને સલાહ આપતી એક સ્વાયત્ત શૈક્ષણિક સંસ્થાએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને ડી નોવો શ્રેણી હેઠળ "ડીમ્ડ યુનિવર્સિટી" ના દરજ્જા માટે અરજી કરી છે. સોમવારે યોજાનારી એક્ઝિક્યુટિવ કમિટી (EC)ની બેઠકમાં આ બાબત ચર્ચા માટે ચર્ચા થવાની હતી.  EC એ NCERT ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે અને તેનું નેતૃત્વ શિક્ષણ મંત્રી કરે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
Rajkot News: રાજકોટની સરાઝા હોટલમાં પાર્ટીમાં કોણ લાવ્યું હતું દારૂ? પોલીસ તપાસમાં મોટા ખુલાસા
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
ઓમાન નજીક ભારતીય જહાજ પર સમુદ્રમાં હુમલો,1 ગુજરાતી નાવિકનું મોત
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
નેપાળમાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાયાં; એક વ્યક્તિનું મોત
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન મુરાસુ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
Glenn Maxwell Retirement: મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, ઓસ્ટ્રેલિયાને ત્રણ વખત બનાવ્યું ચેમ્પિયન
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
Yashasvi Jaiswal Century: ફોર્મમાં પરત ફર્યો યશસ્વી જયસ્વાલ, ટેસ્ટ સીરિઝ અગાઉ ન્યૂઝીલેન્ડમાં ફટકારી સદી
Yashasvi Jaiswal Century: ફોર્મમાં પરત ફર્યો યશસ્વી જયસ્વાલ, ટેસ્ટ સીરિઝ અગાઉ ન્યૂઝીલેન્ડમાં ફટકારી સદી
Embed widget