શોધખોળ કરો

Bank Jobs: ગ્રેજ્યુએટ્સ માટે આ બેન્કમાં નીકળી બંપર ભરતી, 30 ઓગસ્ટ પહેલા કરો અરજી, મળશે તગડો પગાર

PNB Jobs: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો PNBની સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

PNB Recruitment 2022, Sarkari Naukri 2022: પંજાબ નેશનલ બેંક (PNB) માં નોકરી મેળવવાની તક છે. PNB એ ઓફિસર અને મેનેજરની જગ્યાઓ 2022ની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 100થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો PNBની સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

પંજાબ નેશનલ બેંક જોબ 2022ની નોટિફિકેશન અનુસાર, લાયક ઉમેદવારો 30 ઓગસ્ટ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ખાલી જગ્યાની વિગતો, પાત્રતા અને પસંદગી પ્રક્રિયા વગેરે નીચે જોઈ શકાય છે. તમે PNB બેંક જોબ નોટિફિકેશનની સીધી લિંક પર ક્લિક કરીને વધુ માહિતી પણ મેળવી શકો છો.

PNB ખાલી જગ્યા 2022

  • ઓફિસર્સ (ફાયર-સેફ્ટી) - 23 જગ્યાઓ
  • મેનેજર ( સિક્યોરિટી) - 80 જગ્યાઓ
  • ખાલી જગ્યાઓની કુલ સંખ્યા - 103

કોણ અરજી કરી શકે છે?

ઓફિસર્સ (ફાયર-સેફ્ટી) - નેશનલ ફાયર સર્વિસ કોલેજ (NFSC), નાગપુરમાંથી BE અથવા ફાયર ટેક્નોલોજી અથવા ફાયર એન્જિનિયરિંગ અથવા સેફ્ટી એન્ડ ફાયર એન્જિનિયરિંગમાં ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી. ફાયર ઓફિસર તરીકે એક વર્ષનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે.

મેનેજર (સિક્યોરિટી) - માન્ય કોલેજમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી. આ સિવાય આર્મી, નેવી અથવા એરફોર્સમાં 05 વર્ષનો અનુભવ અથવા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અથવા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે 5 વર્ષનો સેવા કરેલી હોવી જોઇએ.

વય મર્યાદા

લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ હોવી જોઈએ. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

તમને કેટલો પગાર મળશે?

અધિકારીની પોસ્ટ પર નોકરી મેળવનાર ઉમેદવારોને રૂ. 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 અને મેનેજરના પદ માટે રૂ. 48170-1740/1- 49910-1990/10-69810 રૂપિયા પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં અરજીઓની શોર્ટલિસ્ટિંગ અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ અથવા લેખિત અથવા ઑનલાઇન પરીક્ષાનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં દરેક 2 ગુણના 50 પ્રશ્નો હશે. પરીક્ષાનો સમયગાળો 60 મિનિટ છે અને મહત્તમ ગુણ 100 છે.

અરજી ફી

અન્ય ઉમેદવારો માટે અરજી ફી રૂ 1003 છે જ્યારે SC/ ST/ PWBD શ્રેણી માટે અરજી ફી રૂ 59 છે. ઉમેદવારો PNB ની અધિકૃત સાઇટ દ્વારા વધુ સંબંધિત વિગતો ચકાસી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Embed widget