શોધખોળ કરો

Railway Recruitment 2023: ઈન્ડિયન રેલવેમાં નિકળી 2 હજારથી વધુ પદ પર ભરતી, જલ્દી કરો અરજી 

રેલ્વે રિક્રુટમેન્ટ સેલ દ્વારા ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની હજારો જગ્યાઓ ભરવામાં આવશે.

RRC CR Apprentice Recruitment 2023: રેલ્વે રિક્રુટમેન્ટ સેલ દ્વારા ભરતીની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની હજારો જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાએ માટે અરજી કરવા માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ rrccr.com પર જઈને અરજી કરી શકે છે. અભિયાન માટે અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો આ જગ્યાઓ માટે 28 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે.

આ ભરતી અભિયાન મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની 2409 જગ્યાઓ ભરશે. અભિયાન અંતર્ગત મુંબઈ ક્લસ્ટરની 1649 જગ્યાઓ, પુણે ક્લસ્ટરની 152 જગ્યાઓ, સોલાપુર ક્લસ્ટરની 76 જગ્યાઓ, ભુસાવલ ક્લસ્ટરની 418 જગ્યાઓ અને નાગપુર ક્લસ્ટરની 114 જગ્યાઓ ભરવાની છે. આ ભરતી ઝુંબેશ માટે અરજી કરનાર ઉમેદવારે માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી 10મા ધોરણની પરીક્ષા અથવા તેની સમકક્ષ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ કરેલ હોવો જોઈએ. આ સાથે, ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં  ITI પ્રમાણપત્ર પણ હોવું જોઈએ. 

RRC CR Apprentice Recruitment 2023:  વય મર્યાદા

નોટિફિકેશન મુજબ, આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

RRC CR Apprentice Recruitment 2023:  પસંદગી આ રીતે થશે 

આ જગ્યાઓ માટે ઉમેદવારની પસંદગી માટેની મેરિટ લિસ્ટ મેટ્રિક (ઓછામાં ઓછા 50% એકંદર માર્કસ સાથે) + જે ટ્રેડમાં એપ્રેન્ટિસશિપ કરવાની છે તેમાં ITI માર્ક્સની ટકાવારીના આધારે તૈયાર કરવામાં આવશે.

RRC CR Apprentice Recruitment 2023: સ્ટાઈપેન્ડ

આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 7 હજાર રૂપિયા સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

RRC CR Apprentice Recruitment 2023: અરજી ફી આટલી ચૂકવવી પડશે 

ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અભિયાન માટે અરજી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. ઉમેદવારો ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈન્ટરનેટ બેંકિંગ/એસબીઆઈ ચલણ વગેરે દ્વારા અરજી ફી ચૂકવી શકે છે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટનો સંદર્ભ લઈ શકે છે.  

GATE 2024: આ તારીખ સુધી કરી શકો છો એપ્લાય અને આ તારીખે લેવાશે પરીક્ષા

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગ્લૉરે GATE 2024 એટલે કે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યૂએટ એપ્ટિટ્યુડ ટેસ્ટની માહિતી પુસ્તિકા બહાર પાડી છે. જેમાં પરીક્ષાને લગતી તમામ જરૂરી માહિતી આપવામાં આવી છે. જે ઉમેદવારો GATE 2024 પરીક્ષા માટે અરજી કરવા માગે છે તેઓ આ માહિતી પુસ્તિકા ડાઉનલૉડ કરી શકે છે. આ માટે કેન્ડિડેટ્સે IISC ગેટ 2024 ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું gate2024.iisc.ac.in છે. તમામ મહત્વની માહિતી અને તારીખો અહીંથી જાણી શકાય છે.

આ તારીખ સુધી કરાવો રજિસ્ટ્રેશન - 
ગેટ 2024 પરીક્ષા માટે નોંધણી 30 ઓગસ્ટથી થઈ શકે છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2023 છે. આ સાથે ઉમેદવારો લેટ ફી સાથે 13 ઓક્ટોબર, 2023 સુધી નોંધણી કરાવી શકે છે.

ક્યારે લેવાશે પરીક્ષા - 
ગેટ 2024ની પરીક્ષા 3, 4, 10 અને 11 ફેબ્રુઆરી 2024એ લેવામાં આવશે. વળી, સમયપત્રકમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પરીક્ષાનું પરિણામ 16 માર્ચ, 2024એ જાહેર કરવામાં આવશે. આ કામચલાઉ તારીખો છે જે ફેરફારને પાત્ર છે. લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે સમય સમય પર ઓફિશિયલ વેબસાઇટ તપાસતા રહેવું વધુ સારું રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget