શોધખોળ કરો

Schools Reopen Update: કોરોનાની બીજી લહેર ધીમી પડતાં આ રાજ્યોમાં ફરીથી ખૂલી સ્કૂલો, જુઓ લિસ્ટ

Schools Latest Update ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી છે. આ પછી સરકારોએ કોવિડ પ્રોટોકોલ સાથે શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે.

Schools Reopenig: ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી પડી છે. આ પછી સરકારોએ કોવિડ પ્રોટોકોલ સાથે શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ કોલેજોએ કોવિડ ગાઇડલાઈનનું પાલન કરવું પડશે.

આ રાજ્યોમાં ફરી શરૂ થઈ સ્કૂલ-કોલેજ

  • મધ્યપ્રદેશ સરકારે સોમવારે કહ્યું કે 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ 50 ટકા હાજરી સાથે સંચાલિત કરવામાં આવશે. આ સિવાય રેસિડેન્શિયલ સ્કૂલ અને હોસ્ટેલ પણ 50 ટકા હાજરી સાથે ખોલી શકાશે.
  • પશ્ચિમ બંગાળની મમતા સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં 3 ફેબ્રુઆરીથી ધોરણ 8 થી 12 સુધીની શાળાઓ અને કોલેજો ખોલવામાં આવશે. આ સિવાય ધોરણ 7 સુધીના વિદ્યાર્થીઓએ માત્ર ઓનલાઈન ક્લાસ દ્વારા જ અભ્યાસ કરવાનો રહેશે.
  • રાજસ્થાનમાં કોરોનાના કેસોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી ધોરણ 10 થી 12 સુધી અને ધોરણ 6 થી 9 ધોરણ માટે 10 ફેબ્રુઆરીથી શાળાઓ ખોલવાની જાહેરાત કરી હતી. જો કે, શાળાઓએ પણ ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ ચાલુ રાખવો પડશે.
  • ચંદીગઢમાં તમામ શાળાઓ 1 ફેબ્રુઆરીથી 10માથી 12મા ધોરણ માટે ઑફલાઇન મોડમાં શરૂ થશે. જો કે, વિદ્યાર્થીઓ પાસે હજુ પણ આ વર્ગો માટે ઓનલાઈન મોડ ચાલુ રાખવાનો વિકલ્પ રહેશે, શિક્ષણ વિભાગ ચંદીગઢ એડમિનિસ્ટ્રેશને આદેશ પત્રમાં જણાવ્યું છે.
  • હરિયાણા સરકારે 1 ફેબ્રુઆરીથી ધોરણ 10 થી 12 સુધીની શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. જો કે, ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓને શાળાએ જવા દેવામાં આવ્યા નથી. તેમના વર્ગો માત્ર ઓનલાઈન ચાલશે.
  • તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આરોગ્ય નિષ્ણાતો સાથેની બેઠકમાં રાજ્યમાં ધોરણ 1 થી 12 સુધી શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં પ્લે સ્કૂલ અને નર્સરી સ્કૂલ અત્યારે બંધ રહેશે. આ અંગેનો નિર્ણય હવે પછી લેવામાં આવશે.
  • તેલંગાણામાં તમામ સરકારી, ખાનગી શાળાઓ, કોલેજો 1 ફેબ્રુઆરીથી શારીરિક વર્ગો ફરી શરૂ કરશે. સરકારે અગાઉ તમામ શૈક્ષણિક સંસ્થાઓને 30 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
  •  ઉત્તરાખંડમાં 31 જાન્યુઆરીથી શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં, ધોરણ 10 થી 12 સુધીના વિદ્યાર્થીઓ શારીરિક વર્ગોમાં હાજરી આપી શકશે, જ્યારે ધોરણ 1 થી 9 સુધીના વર્ગો હજી પણ ઑનલાઇન ચાલશે. પરિસ્થિતિ અનુસાર આગળનો નિર્ણય લેવામાં આવશે.
  • મહારાષ્ટ્રમાં, રાજ્ય સરકારે 24 જાન્યુઆરીથી ધોરણ 1 થી ધોરણ 12 સુધી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે 20 જાન્યુઆરીએ આની જાહેરાત કરી હતી. જ્યારે કેટલીક જગ્યાએ પરિસ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્રને આ નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
  • ત્રિપુરામાં પ્રિ-પ્રાઈમરીથી લઈને ધોરણ 12 સુધીની શાળાઓ 31 જાન્યુઆરીએ ફરી ખુલી છે. અગાઉ, પ્રિ-પ્રાયમરીથી લઈને ધોરણ 7 સુધીના વર્ગો 30 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. જો કે, કોવિડ માર્ગદર્શિકા સાથે 8 થી 12 સુધીના વર્ગો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી.
  • ગુજરાતની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી તા.  5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
ઈઝરાયલમાં 93 ટકા મતની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂની પાર્ટીની શું છે સ્થિતિ? જાણો
સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત
સ્પેનમાં બે હાઈ સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કરથી ભીષણ અકસ્માત, 64 લોકોના મોત
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
Maharashtra 2026: મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, નાગપુરમાં કોંગ્રેસના ઉમેદવારની જીત
Embed widget