શોધખોળ કરો

આ સોફ્ટવેર કંપની આપશે 12 હજાર નોકરી, જાણો ક્યાં કરવાની છે ભરતી

HCL Technologies: કંપની નવી ટેલેન્ટ દ્વારા ગ્રોથને આગળ વધારવા પ્રતિબદ્ધ છે.

HCL Tech Jobs News:  ભારતીય સોફ્ટવેર સેવા નિકાસકાર કંપની HCL ટેક્નોલોજીએ જણાવ્યું કે, તે આગામી 5 વર્ષમાં 12,000 નવી નોકરીઓ પ્રદાન કરવા જઈ રહી છે. આ નોકરીઓ અમેરિકા એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં આપવામાં આવશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય કંપનીનો બિઝનેસ વધારવાનો તથા સોફ્ટવેર માર્કેટમાં ક્લાયન્ટ સપોર્ટ વધારવાનો છે. કૉલેજ ગ્રેજ્યુએટ્સ માટે સારા સમાચાર એ છે કે આવનારા 3 વર્ષમાં, કંપનીએ આમાંથી 2000 નોકરીઓ કૉલેજ ગ્રેજ્યુએટ્સને આપવાની યોજના બનાવી છે.

કંપનીની નવી જાહેરાત હેઠળ અહીં વધુ નોકરીઓ આપવા પર ફોક્સ

HCLએ એક નિવેદનમાં જણાવ્યું, કંપની US ભરતી અભિયાન અંતર્ગત સાત રાજ્યોમાં ભરતી કરશે. જેમાં નોર્થ કેરોલિના, ટેક્સાસ અને કનેક્ટિકટનો સમાવેશ થશે. ભરતીના મુખ્યત્વે IT કન્સલ્ટિંગ, ક્લાઉડ સેવાઓ, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ એન્જિનિયરિંગના ક્ષેત્રોમાં થશે.

HCLએ તાજેતરમાં જ યુ.એસ.માં લોન્ચ કર્યો પ્રોગ્રામ

HCL Tech એ તાજેતરમાં જ તેનો HCL એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે અંતર્ગત યુએસમાં હાઈ-સ્કૂલ, ગ્રેજ્યુએટ્સને ઉચ્ચ શિક્ષણ માટે  ફૂલ ફંડ આપવામાં આવશે અને તેમને ફૂલ ટાઈમ જોબની તક મળશે.

HCL ટેક્નોલોજીસના વૈશ્વિક વિસ્તરણને જાણો

એચસીએલ ટેક વિશ્વભરમાં 1,87,000 કરતાં વધુ કર્મચારીઓ ધરાવે છે અને વૈશ્વિક બજારોમાં પોતાની છાપ છોડી રહી છે. કંપની ભારતની બહાર પોતાનો બિઝનેસ વિસ્તારવા પર સતત ધ્યાન આપી રહી છે. જ્યાં સુધી અમેરિકાની વાત છે ત્યાં સુધી તેની હાજરી 32 વર્ષ જૂની છે અને 22,000 લોકો અમેરિકામાં 15 થી વધુ ઓફિસો અને વૈશ્વિક ડિલિવરી કેન્દ્રો દ્વારા તેમની સેવાઓ આપી રહ્યા છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીયો અને ભારતીય મૂળના લોકો છે.

આ પણ વાંચોઃ સંરક્ષણ મંત્રાલયમાં આ પદો પર નીકળી ભરતી, 10મું પાસથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી

Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Embed widget