શોધખોળ કરો

Gandhinagar: ગુજરાતની આ 5 યુનિવર્સિટીને ખાનગી યુનિવર્સિટી તરીકે મળી મંજૂરી, જાણો વિગતે

ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધાયક મંજૂર કરવામાં આવ્યું છે. ગૃહમાં બિલ પાસ થયા બાદ 5 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી મળી છે.

ગાંધીનગર: વિધાનસભામાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધાયક મંજૂર કરવામાં આવ્યું છે. ગૃહમાં બિલ પાસ થયા બાદ 5 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી મળી છે.  તમને જણાવી દઈએ કે, હાલ રાજ્યમાં 60 ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત છે જેમાં નવી 5 ઉમેરાશે. અમદાવાદમાં સરદાર ગ્લોબલ યુનિવર્સિટી બનશે. ભાવનગરની જ્ઞાનમંજરી યુનિ.ને ખાનગી યુનિ.નો દરજ્જો આપવામાં આવ્યો. વડોદરાની સિગ્મા યુનિ.ને ખાનગી યુનિ.નો દરજ્જો આપવામાં આવ્યો. વલસાડની રજ્જુ શ્રોફ રોફેલ યુનિ.ખાનગી બનશે અને સાણંદની KN યુનિ.ને પણ ખાનગી યુનિ.નો દરજ્જો આપવામાં આવ્યો છે. 

બેન્કમાં નોકરી મેળવવાનો શાનદાર મોકો

Saraswat Co-operative Bank Recruitment 2023: બેન્કમાં નોકરી (Bank Job)ની શોધી રહ્યા છો, તો તમારી માટે સારા સમાચાર છે. સારસ્વત સહકારી બેન્કે (Saraswat Co-operative Bank) એક ભરતી નૉટિફિકેશન જાહેર કરીને બમ્પર ભરતી કરવાનો ફેંસલો લીધો છે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવાર બેન્ક તરફથી બહાર પાડવામાં આવેલી લિપિક સંવર્ગમાં જૂનિયર ઓફિસર (માર્કેટિંગ એન્ડ ઓપરેશન્સ) પદ ભરતી માટે અધિકારિક વેબસાઇટ saraswatbank.com પર જઇને અરજી કરી શકો છો. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 08 એપ્રિલ 2023 નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર અહીં બતાવવામાં આવેલા સ્ટેપ્સ દ્વારા ભરતી અભિયાન માટે અરજી કરી શકે છે.  

અધિસૂચના અનુસાર આ ભરતી અભિયાન દ્વારા જૂનિયર અધિકારી (વિપણન અને સંચાલન) લિપિક સંવર્ગ માટે 150 ખાલી પદો ભરવા માટે આયોજિત કરવામાં આવી રહ્યાં છે, આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોને કોઇપણ સ્ટ્રીમમાં સ્નાતક પાસ કરેલું હોવુ જરૂરી છે. 

​Saraswat Bank Recruitment 2023: ઉંમર મર્યાદા - 
આ ભરતી અભિયાન માટે એપ્લાય કરનારા ઉમેદવારોની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જરૂરી છે. વધુ જાણકારી માટે ઉમેદવાર અધિકારિક સાઇટની મદદ લઇ શકે છે.  

​Saraswat Bank Recruitment 2023: આ રીતે કરો એપ્લાય - 
સ્ટેપ 1: સૌથી પહેલા ઉમેદવાર અધિકારિક વેબસાઇટ www.saraswatbank.com પર જાઓ. 
સ્ટેપ 2: આ પછી ઉમેદવાર કેરિયર ટેબ પર ક્લિક કરો. 
સ્ટેપ 3: પછી ઉમેદવાર એપ્લિકેશન ફૉર્મ ભરે. 
સ્ટેપ 4: આ પછી ઉમેદવાર તમામ આવશ્યક ડૉક્યૂમેન્ટ અપલૉડ કરે. 
સ્ટેપ 5: હવે ઉમેદવાર ફૉર્મ જમા કરે.
સ્ટેપ 6: પછી ઉમેદવાર એપ્લિકેશન ફૉર્મ ડાઉનલૉડ કરે. 
સ્ટેપ 7: આ પછી ઉમેદવાર ભવિષ્ય માટે ફૉર્મની પ્રિન્ટ આઉટ કાઢી લે. 

ભરતી માટે અરજી કરવાની શરૂઆત - 26 માર્ચ, 2023
ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 08 એપ્રિલ, 2023

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget