શોધખોળ કરો

UPSC Exam Tips: આ વર્ષે બની જશો સરકારી અધિકારી, ફક્ત આ ટિપ્સને કરો ફોલો

UPSC Exam Tips:આ વર્ષે યોજાનારી UPSC પરીક્ષામાં બેસનાર ઉમેદવારોએ તૈયારી શરૂ કરી દીધી છે.

UPSC Exam Tips:યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દર વર્ષે ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરે છે. આ વર્ષે યોજાનારી UPSC પરીક્ષામાં બેસનાર ઉમેદવારોએ તૈયારી શરૂ કરી દીધી છે. UPSC સિવિલ સર્વિસ પ્રી પરીક્ષા 26 મે, 2024ના રોજ યોજાશે. UPSC 2024ની પરીક્ષા આપતા પહેલા જાણી લો આવી કેટલીક ટિપ્સ જેનાથી તમને પ્રથમ પ્રયાસમાં જ સરકારી નોકરી મળી શકે છે.

સરકારી નોકરીઓ માટે યુવાનોમાં ભારે આકર્ષણ છે. દર વર્ષે લાખો યુવાનો IAS અને IPS અધિકારી બનવા માટે કોચિંગ અને સ્વ-અભ્યાસ દ્વારા તેમની તૈયારીને મજબૂત બનાવે છે. જો તમે UPSC CSE પરીક્ષા 2024 પાસ કરીને સરકારી અધિકારી બનવા માંગો છો તો તમારે યોગ્ય વૈકલ્પિક વિષય પસંદ કરવાનું રહસ્ય જાણવું જોઈએ.

વૈકલ્પિક વિષય કેવી રીતે પસંદ કરવો?

યુપીએસસીની પરીક્ષા આપનાર ઉમેદવારોને પણ વૈકલ્પિક વિષયો પસંદ કરવાની તક મળે છે. જો કે, તેને પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમને કયા વિષયમાં રસ છે. વિષય કેટલો અઘરો કે સરળ છે એમાં ફસાઈ જવાને બદલે એ વિષયમાં તમારી રુચિ, તમારા જ્ઞાન અને તૈયારી પર ધ્યાન આપો.

નિબંધ કેવી રીતે લખવો?

UPSC પરીક્ષામાં નિબંધ વિભાગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમાં માર્ક્સ મેળવવા સરળ છે. UPSC નિબંધ લખવા માટેની કેટલીક ટિપ્સ જાણો

વિષય કેવી રીતે પસંદ કરવો? UPSC પરીક્ષામાં નિબંધ લેખન વિભાગનો પ્રયાસ કરતી વખતે તે વિષય પર ધ્યાન કેન્દ્રિત કરો કે જેના પર તમારી મજબૂત પકડ છે. તેના પર લખતી વખતે તમારી પાસે ઘણી બધી માહિતી હોવી જોઈએ.

ભાષા કઈ હોવી જોઈએ?

UPSC નિબંધ લખતી વખતે તમારી ભાષા એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. તમારી ભાષા જેટલી સરળ હશે, નિબંધ તપાસનારાઓ માટે તે સમજવામાં સરળ હશે. ઉપરાંત ભૂલો પણ ન્યૂનતમ હોવી જોઈએ.

શૈલી કેવી હોવી જોઈએ?

UPSC નિબંધમાં બળપૂર્વક કંઈપણ ન લખવું. તમારો મુદ્દો ટૂંકમાં લખો. શબ્દોની સંખ્યા વધારવા અર્થહીન વસ્તુઓ ઉમેરવાનું ટાળવું જોઈએ. આ તમારા નિબંધને વધુ અસરકારક બનાવશે.

ઉદાહરણો લખવા જરૂરી છે?

 UPSC નિબંધ લખતી વખતે માત્ર સ્પષ્ટ ભાષાનો ઉપયોગ જ નહીં પરંતુ ઉદાહરણો વગેરે લખવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે ઉદાહરણો સાથે તમારા નિબંધને સમૃદ્ધ બનાવી શકો છો. જો જરૂરી હોય તો જૂની વિગતોનો પણ ઉલ્લેખ કરો.

કેવી રીતે રસપ્રદ બનાવવો?

UPSC નિબંધ વાંચતી વખતે પરીક્ષકને કંટાળો ન આવવો જોઈએ. તેથી UPSC નિબંધ લેખનની પ્રેક્ટિસ કરતી વખતે, હેડિંગ, પેટા હેડિંગ અને બુલેટ પોઇન્ટ વગેરેનો ઉપયોગ કરો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget