શોધખોળ કરો

અમેરિકા અને યુરોપ એક કલાક જતા રહેશે પાછળ, વર્ષમાં બે વખત કેમ બદલવામાં આવે છે સમય?

અમેરિકા, કેનેડા, ક્યુબા સહિત યુરોપના ઘણા દેશોમાં આવું થશે. આ દેશોમાં 5 નવેમ્બરે ઘડિયાળને એક કલાક પાછળ કરી દેવાશે.  

દુનિયાના ઘણા દેશોમાં ઘડિયાળના કાંટા એક કલાક પાછળ થશે. એટલે કે સમય એક કલાક પાછળ કરી દેવામાં આવશે. અમેરિકા, કેનેડા, ક્યુબા સહિત યુરોપના ઘણા દેશોમાં આવું થશે. આ દેશોમાં 5 નવેમ્બરે ઘડિયાળને એક કલાક પાછળ કરી દેવાશે.  આ ડેલાઇટ સેવિંગ ટાઇમ માટે કરવામાં આવશે. આ દેશોમાં ઘડિયાળના કાંટાને વર્ષમાં બે વાર આગળ-પાછળ કરવામાં આવે છે.

ડેલાઇટ સેવિંગ ટાઇમ સૌપ્રથમ વર્ષ 1784માં બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, તેનો વર્તમાન ખ્યાલ ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિક જ્યોર્જ હડસને આપ્યો હતો. જ્યોર્જ હડસને 1895માં સમયને બે કલાક આગળ અને પાછળ ખસેડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનો હેતુ એ હતો કે તેઓ ઉનાળામાં થોડો સમય સૂર્યપ્રકાશમાં વિતાવી શકે.  ડેલાઇટ સેવિંગ ટાઇમનો ખ્યાલ પણ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન અપનાવવામાં આવ્યો હતો. આ એટલા માટે હતો કે લોકો વધુ સમય માટે ઘરની બહાર રહે છે અને તેનાથી ઉર્જા બચાવી શકાય. શરૂઆતમાં ડેલાઇટ સેવિંગનો કોન્સેપ્ટ ઉનાળા દરમિયાન અપનાવવામાં આવતો હતો પરંતુ બાદમાં તે તે શિયાળા દરમિયાન પણ થવા લાગ્યું. ઉનાળા દરમિયાન સમય એક કલાક આગળ વધે છે અને શિયાળામાં તે એક કલાક પાછળ ખસેડવામાં આવે છે.

ક્યારે સેટ કરવામાં આવે છે સમય?

ડેલાઇટ સેવિંગ ટાઈમ એ ઉનાળાના મહિનાઓમાં ઘડિયાળોને એક કલાક આગળ ખસેડવાની પ્રથા છે જેથી સાંજના લાંબા સમય સુધી દિવસનો પ્રકાશ રહે. અમેરિકામાં ડેલાઇટ સેવિંગ ટાઈમ 5 નવેમ્બરે સવારે 2 વાગ્યે સમાપ્ત થઈ રહ્યો છે. તે સમયે ઘડિયાળ એક કલાક પાછળ ફેરવવામાં આવશે. યુકે અને અન્ય યુરોપિયન દેશોમાં તે 29 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ ગયું છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં ડેલાઇટ સેવિંગ ટાઇમ હંમેશા માર્ચના બીજા રવિવારે શરૂ થાય છે અને નવેમ્બરના પહેલા રવિવારે સમાપ્ત થાય છે. જ્યારે યુકે અને યુરોપિયન દેશોમાં તે માર્ચના છેલ્લા રવિવારથી ઓક્ટોબરના છેલ્લા રવિવાર સુધી ચાલે છે.તેને આ રીતે સમજો કે માર્ચમાં ઘડિયાળના કાંટા એક કલાક આગળ અને ઓક્ટોબર-નવેમ્બરમાં એક કલાક પાછળ ખસેડી દેવામાં છે.

આ અંગે પણ અનેક વિવાદો!

અમેરિકામાં આ કાયદો 1966માં રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી જ ઘડિયાળના કાંટાને વર્ષમાં બે વાર એક કલાક આગળ અને પાછળ ખસેડવામાં આવે છે. આમ કરવા પાછળનો તર્ક એ છે કે તેનાથી ખેડૂતોને ફાયદો થશે. જો કે, ખેડૂતો પોતે જ આનો વિરોધ કરે છે, કારણ કે તે તેમના સમયપત્રકને ખલેલ પહોંચાડે છે.

અમેરિકાના ઘણા રાજ્યોમાં ડેલાઇટ સેવિંગ ટાઈમ ફોલો કરવામાં આવતો નથી. જાપાને 2020 ઓલિમ્પિક માટે આમ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ વિરોધને કારણે તેનો અમલ કરાયો નહોતો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ABVP Protest : આદિવાસી શિષ્યવૃત્તિ મુદ્દે ગુજરાતમાં ABVPનો ઉગ્ર વિરોધ , પોલીસે કરી ટિંગાટોળીRajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશોSurat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાતKarjan Palika Election : કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
WhatsApp માં આવી રહ્યું છે શાનદાર ફીચર, હવે કોઈપણ ભાષામાં થઈ શકશે વાત
WhatsApp માં આવી રહ્યું છે શાનદાર ફીચર, હવે કોઈપણ ભાષામાં થઈ શકશે વાત
Mahashivratri 2025:મહાશિવરાત્રી પર કરો આ અચૂક ઉપાયો, લગ્નમાં આવતા વિઘ્નો થશે દૂર
Mahashivratri 2025:મહાશિવરાત્રી પર કરો આ અચૂક ઉપાયો, લગ્નમાં આવતા વિઘ્નો થશે દૂર
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Embed widget