શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પંજાબમાં આમ આદમી પાર્ટીનો ઝટકો, ધારાસભ્ય નજર સિંહ માનશાહિયા કૉંગ્રેસમાં સામેલ
પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નજર સિંહ માનશાહિયા આજે કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે.
નવી દિલ્હી: પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નજર સિંહ માનશાહિયા આજે કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નજર સિંહ માનશાહિયાએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની હાજરીમાં પાર્ટીની સદસ્યતા લીધી હતી.
આ પહેલા નજર સિંહની આપના પૂર્વ ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરા સાથે જવાના રિપોર્ટ્સ હતા. સુખપાલ સિંહ ખૈરાએ આમ આદમી પાર્ટી પર પોતાની મૂળ વિચારધારા અને સિદ્ધાંતોને ભટકાવવાનો આરોપ લગાવી પાર્ટી છોડી દિધી હતી. ત્યારબાદ તેમણે પોતાની નવી પાર્ટી બનાવી હતી.Punjab: Aam Aadmi Party (AAP) MLA Nazar Singh Manshahia joins Congress in presence of Punjab CM Captain Amarinder Singh. pic.twitter.com/GAZIszkWtu
— ANI (@ANI) April 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion