શોધખોળ કરો
Advertisement
ગુજરાતની 26 બેઠકો જીતવા ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, આ બોલીવૂડ એક્ટરનું નામ સામેલ, જાણો
લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો મતદારોને આકર્ષવામાં લાગ્યા છે. ગુજરાતમાં ભાજપ કૉંગ્રેસ બંને પક્ષોએ પોતાના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દિધી છે. ભાજપે હવે ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતના સ્ટાર પ્રચારકોની એક યાદી જાહેર કરી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો મતદારોને આકર્ષવામાં લાગ્યા છે. ગુજરાતમાં ભાજપ કૉંગ્રેસ બંને પક્ષોએ પોતાના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દિધી છે. ભાજપે હવે ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતના સ્ટાર પ્રચારકોની એક યાદી જાહેર કરી છે. ભાજપના આ સ્ટાર પ્રચારકોની યાદીમાં કુલ 40 લોકોના નામ છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયનું નામ પણ સામેલ છે.
બીજા અન્ય નામની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, અરૂણ જેટલી , સુષ્મા સ્વરાજ, રામલાલ જી, વી સતિષ, શિવરાજસિંહ ચૌહાણ, દેવેંદ્ર ફડણવીસ, યોગી આદિત્યનાથ, હેમા માલિની, નિર્મલા સિતારમણ, ઉમા ભારતી, સ્મૃતિ ઈરાની સહિતાના નામો સામેલ છે. ગુજરાતના જ નેતાઓની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુભાઈ વાઘાણી, પરશોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, આર સી ફળદુ સહિતના નેતાઓના નામ સામેલ છે. નસીરુદ્ધીન શાહ સહિત 600 હસ્તીઓની અપીલ, “BJPને મત ન આપો, સત્તામાંથી કરો બહાર”BJP releases list of star campaigners in Gujarat for #LokSabhaElections2019 and by-election in the state. Actor Vivek Oberoi is also included in the list. The 26 Parliamentary constituencies of the state will undergo polling in the third phase of elections on 23rd April. pic.twitter.com/PC5lKcD3mp
— ANI (@ANI) April 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement