શોધખોળ કરો

Elections 2024: વોટિંગ દરમિયાન વોટર કાર્ડ ઘરે ભૂલી જાવ તો શું થાય? આ છે નિયમ

Voter Awareness: 18 વર્ષથી મોટી ઉંમરના દરેક ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર છે.

Election Commission Rules: દેશના તમામ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કેટલાક પક્ષોએ ઉમેદવારો પણ ઉતારવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણી પંચ આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. તારીખો જાહેર થવાની સાથે જ આચારસંહિતા લાગુ થશે અને ચૂંટણી પ્રચાર પણ તેજ થશે. ચૂંટણી પહેલા ચૂંટણી પંચ વિવિધ તૈયારીઓમાં વ્યસ્ત છે, જેમાં ખાસ કરીને મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમના મતદાર કાર્ડ બન્યા નથી તેમના માટે નવા કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. આજે અમે તમને વોટિંગના એક નિયમ વિશે માહિતી આપી રહ્યા છીએ. જેમાં તમે વોટર કાર્ડ વગર પણ વોટ આપી શકો છો.

ચૂંટણી પંચની જવાબદારી

18 વર્ષથી મોટી ઉંમરના દરેક ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર છે. લોકસભાની ચૂંટણી માટે લાખો પોલિંગ બૂથ બનાવવામાં આવે છે, ચૂંટણી અધિકારીઓ દેશના ખૂણે-ખૂણે પહોંચીને મત એકત્ર કરે છે. ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આ અધિકારીઓની છે. આ માટે મતદાન મથક પર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Elections 2024: વોટિંગ દરમિયાન વોટર કાર્ડ ઘરે ભૂલી જાવ તો શું થાય? આ છે નિયમ

મતદાર કાર્ડ વિના કેવી રીતે મતદાન કરવું

એવા ઘણા જિલ્લાઓ છે જ્યાં મતદાન મથકો દૂર છે. આવી સ્થિતિમાં લોકોને મત આપવા માટે ઘણા કિલોમીટર ચાલીને જવું પડે છે, ચૂંટણી પંચ પણ આમાં લોકોની મદદ કરે છે. ખાસ કરીને વૃદ્ધો માટે તમામ પ્રકારની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જો કોઈ આટલું અંતર કાપીને મતદાન મથકે પહોંચે અને મતદાર કાર્ડ ઘરે ભૂલી જાય તો શું થશે? જો આવું થાય, તો પણ તમે તમારો મત આપી શકો છો, આ માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું આવશ્યક છે. તમને મતદાન મથકની બહાર એક સ્લિપ મળશે, જેના દ્વારા તમે તમારો મત આપી શકો છો. જો કે, આ સમય દરમિયાન ચૂંટણી અધિકારીઓ તમારી પાસે અન્ય કોઈ ઓળખ કાર્ડ માંગી શકે છે.

તમારું નામ આ રીતે ઑફલાઇન તપાસો

તમે મતદાર યાદીમાં તમારું નામ ઓફલાઈન પણ ચકાસી શકો છો. તેના માટે તમારે 921172 8082 અથવા 1950 પર ટેક્સ્ટ મેસેજ મોકલવાનો રહેશે. જેમાં તમારે EPIC લખીને તમારો મતદાર આઈડી નંબર દાખલ કરવાનો રહેશે. આ પછી, તમારી બધી વિગતો તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે.  જો તમને મેસેજ ના મળે તો સમજવું કે તમારું નામ મતદાર યાદીમાં નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ

અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ

Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ

Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા

થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર

Embed widget