શોધખોળ કરો
Advertisement
વિવિધ Exit Poll પ્રમાણે મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠક મળશે, કોની બનશે સરકાર, જાણો વિગત
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ પર આજે યોજાયેલી ચૂંટણીમાં 55.83 ટકા મતદાન થયું છે. 2014ની ચૂંટણીમાં 63.38 % વોટિંગ નોંધાયું હતું. મહારાષ્ટ્રના એક્ઝિટ પોલમાં રાજ્યમાં ભાજપને જંગી બહુમતી મળતી હોવાનું જણાઈ આવે છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ પર આજે યોજાયેલી ચૂંટણીમાં 55.83 ટકા મતદાન થયું હતું. 2014ની ચૂંટણીમાં અહીં 63.38 % વોટિંગ નોંધાયું હતું. મહારાષ્ટ્રના એક્ઝિટ પોલમાં રાજ્યમાં ભાજપને જંગી બહુમતી મળતી હોવાનું જણાઈ આવે છે.
ABP- સી વોટર એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં બીજેપીને 204 અને કોંગ્રેસને 69 સીટ મળી શકે છે. જ્યારે અન્યને 15 સીટો મળવાનો અંદાજ છે.
ઈન્ડિયા ટુડે-માય એક્સિસ એક્ઝિટ પોલ પ્રમાણે મહાષ્ટ્રમાં ભાજપ 181 સીટો પર જીત મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસને 81 સીટો તથા અન્યને 26 બેઠકો મળવાનો અંદાજ છે.
CNN-ન્યૂઝ 18 IPSOS એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં ભાજપ 243 સીટ પર જીત મેળવી શકે છે. જ્યારે કોંગ્રેસ 41 બેઠકો જીતી શકે છે. જ્યારે અન્યને 4 બેઠકો મળી શકે છે.
ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 230, કોંગ્રેસ 48 અને અન્યો 10 બેઠકો જીતી શકે છે.
રિપબ્લિકના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટમાં ભાજપને 223 સીટ પર જીત મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 54 અને અન્યને 11 સીટ મળી શકે છે.
ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ
IND v SA: સાઉથ આફ્રિકાએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, એક દિવસમાં ગુમાવી આટલી વિકેટ, જાણો વિગત
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ મુંબઈમાં વોટિંગ માટે ફિલ્મી સિતારાઓ ઉમટી પડ્યા, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement