શોધખોળ કરો

ભાજપે અમેઠી બેઠક પરથી ફરી ટીકિટ આપતાં સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું? જાણો વિગત

 અમેઠી: લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે ભાજપ અન કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેવારનોની જાહેરાત પણ ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અમેઠીમાંથી ચૂંટણી લડવાના છે જ્યારે ભાજપમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી સામે ઝંપલાવ્યું છે. આગામી દિવસોમાં અમેઠી બેઠક પર વોટિંગ કરવામાં આવશે જેનું પરિણામ 23 તારીખે આવશે. ભાજપે અમેઠી બેઠક પરથી ફરી ટીકિટ આપતાં સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું? જાણો વિગત અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે જંગ જામશે. નોંધનીય છે કે, 2014માં પણ ભાજપે સ્મૃતિ ઈરાનીને અમેઠીથી ઉમેદવાર જાહેર કર્યાં હતાં જોકે તેમનો પરાજય થયો હતો જ્યારે રાહુલ ગાંધીને વિજય થયો હતો. હવે આ વખતે રાહુલ ગાંધીનો વિજય થાય છે કે સ્મૃતિ ઈરાની વિજય થાય છે તે જોવાનું રહ્યું. ભાજપે અમેઠી બેઠક પરથી ફરી ટીકિટ આપતાં સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું? જાણો વિગત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ફરી એકવખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરૂદ્ધ યુપીની અમેઠી લોકસભા સીટ પરથી ટિકિટ આપી છે. તેના પર સ્મૃતિ ઇરાની એ ટ્વીટ કરીને લખ્યું કે અમેઠીનું પ્રતિનિધિત્વ કરવાનું સમ્માન મળ્યું, અમેઠીના કાર્યકર્તાઓનો પ્રેમ મળ્યો. હવે કમળનું ફૂલ ખિલવાનું છે, નવો ઇતિહાસ બનવાનો છે.

ટોપ સ્ટોરી

ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા

Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા

Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ

વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત

6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે

ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે

IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન

Embed widget