શોધખોળ કરો

લોકસભા ચૂંટણી: છઠ્ઠા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂર્ણ, 12 મેના રોજ 7 રાજ્યોની 59 બેઠકો પર મતદાન

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 59 બેઠકો પર ચૂંટણી પ્રચાર પૂર્ણ થયો છે. આ તબક્કામાં દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોની 59 લોકસભા બેઠકો પર મતદાન થશે.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 59 બેઠકો પર ચૂંટણી પ્રચાર  પૂર્ણ થયો છે. આ તબક્કામાં દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોની 59 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં બિહારની 8, હરિયાણાની 10, ઝારખંડની 4, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશી 14, પશ્ચિમ બંગાળની 8 અને દિલ્હીની સાત લોકસભા બેઠકો પર મતદાન થશે. વર્ષ 2014ની ચૂંટણીની વાત કરવામાં આવે તો જે 59 બેઠકો પર છઠ્ઠા તબક્કામાં મતદાન થશે તે 59 બેઠકોમાંથી ભાજપે એકલા 44 બેઠકો પર જીત મેળવી હતી. સાથે જ અપના દલ અને લોક જનશક્તિ પાર્ટીએ પણ એક-એક બેઠક પર જીત મેળવી હતી. બંને પાર્ટી એનડીએનો ભાગ હતા. બાકીની બેઠકોની વાત કરવામાં આવે તો 8 બેઠકો તૃણમૂલ કૉંગ્રેસ, બે બેઠકો પર કૉંગ્રેસ, બે બેઠકો પર આઈએનએલડી અને એક બેઠક પર સમાજવાદી પાર્ટીએ જીત મેળવી હતી. ભાજપે જે 44 બેઠકો પર જીત મેળવી હતી તે બેઠકો પર જીત મેળવનારા 19 સંસદ સભ્યોને પાર્ટીએ આ વખતે ટિકિટ નથી આપી. એવામાં ભાજપ ગત ચૂંટણીની જેમ આ વખતે પણ સફળતા મેળવશે કે કેમ તે સમય બતાવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Embed widget