શોધખોળ કરો

રાહુલ ગાંધી પર મમતા બેનર્જીએ કર્યો પલટવાર, કહ્યું- 'તે હજુ બાળક છે'

કોલકત્તાઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ બંગાળ સરકાર વિરુદ્ધ રાહુલ ગાંધી દ્ધારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, તે હાલમાં બાળક છે. મમતા બેનર્જીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ એ જ કહ્યું છે જેનો તેમણે અનુભવ કર્યો છે. હું તેના પર કોઇ ટિપ્પણી કરીશ નહી. તે હાલમાં બાળક છે. હું આ અંગે શું કહીશ? ન્યૂનતમ આવક અંગેના રાહુલ ગાંધીના વચન અંગે પૂછવા પર મમતા બેનર્જીએ કહ્યું કે, કોગ્રેસે એક જાહેરાત કરી છે અને અમારા માટે તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ પશ્વિમ બંગાળમાં રેલી દરમિયાન રાહુલ  ગાંધી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને લેફ્ટ પાર્ટી પર વરસ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે મમતા બેનર્જી અને લેફ્ટ પાર્ટીઓ વચ્ચે કોઇ ખાસ અંતર નથી રહ્યું. તૃણમુલ કોગ્રેસ પર  નિશાન સાધતા રાહુલે કહ્યું કે, તે કેવી સરકાર ચલાવી રહી છે જ્યાં ફક્ત તેમને બોલવાનો અધિકાર છે અને અન્ય કોઇને બોલવાનો અધિકાર નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળમાં કાંઇ બદલાયું નથી.  લેફ્ટ સરકારમાં જે રીતે લોકોને નિશાન બનાવવામાં આવતા હતા એ જ રીતે મમતાની સરકારમાં પણ લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રોદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર

ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત

વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રોદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રોદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે
આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ

IND vs NZ 3rd T20I: ભારતે ટોસ જીત્યો, ન્યૂઝીલેન્ડ કરશે પહેલા બેટિંગ; જુઓ પ્લેઈંગ 11

Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર

Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો

Embed widget