શોધખોળ કરો

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કહ્યું- ભારતમાં બીજેપીની સરકાર આવશે તો થશે ફાયદો, આ મુદ્દાઓ થશે હલ

જમ્મુ-કાશ્મીના પુલવામામાં થયેલા એટેકની પ્રતિક્રિયા આપીને મોદી સરકારે બીજેપીના પક્ષમાં દેશભક્તિની લહેર ઉભી કરી દીધી છે, જેનો ફાયદો લોકસભા ચૂંટણીમાં બીજેપીની મળી શકે છે

નવી દિલ્હીઃ ભારતનો કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન હવે નવા સૂરે રેલાવવા માંડ્યો છે. ભારતમાં લોકસભાની ચૂંટણીને લઇને પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને મોટુ નિવેદન આપ્યુ છે. ઇમરાનના મતે ભારતમાં બીજેપીની સરકારથી બન્ને દેશોને ફાયદો થવાની વાત કહી છે. પાકિસ્તાનમાં પત્રકારો સાથેની વાતચીતમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, ‘’જો ભારતમાં ફરીવાર બીજેપીની સરકાર આવશે તો ફાયદો થશે, જો કોંગ્રેસની સરકાર આવશે તો કાશ્મીરને લઇને પાકિસ્તાન સાથે કરાર કરવાથી ડરશે. પણ જો બીજેપીની સરકાર આવી તો આ મુદ્દે કોઇ હલ જરૂર નીકળી શકે છે.’’ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કહ્યું- ભારતમાં બીજેપીની સરકાર આવશે તો થશે ફાયદો, આ મુદ્દાઓ થશે હલ એટલુ જ નહીં ઇમરાન ખાને વડાપ્રધાન મોદીની સરખામણી ઇઝરાયેલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ સાથે કરી, તેમને કહ્યું કે, મોદી નેતન્યાહૂની જેમ ભય અને રાષ્ટ્રવાદના નામે ભારતમાં ચૂંટણી લડી રહ્યાં છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને કહ્યું- ભારતમાં બીજેપીની સરકાર આવશે તો થશે ફાયદો, આ મુદ્દાઓ થશે હલ વધુમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીના પુલવામામાં થયેલા એટેકની પ્રતિક્રિયા આપીને મોદી સરકારે બીજેપીના પક્ષમાં દેશભક્તિની લહેર ઉભી કરી દીધી છે, જેનો ફાયદો લોકસભા ચૂંટણીમાં બીજેપીની મળી શકે છે.

ટોપ સ્ટોરી

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો

Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 

17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

Embed widget