શોધખોળ કરો
ભારતે પ્રથમ વખત આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા, પણ કોંગ્રેસ પરેશાન છેઃ PM મોદી

દિબ્રૂગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના દિબ્રૂગઢમાં ચૂંટણી સભાને સંબોધતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જે વાત પર દેશ ગર્વ કરે છે તે વાત પર જ આમને દુઃખ થાય છે. વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે તો તેઓ અકળાઈ જાય છે. તેઓ આતંકવાદીઓના આકા બોલતા હોય તેવી ભાષા બોલે છે.
ભારતે પ્રથમ વખત આતંકીઓને ઘરમાં ઘૂસીને મર્યા , પરંતુ કોંગ્રેસ પરેશાન છે. સમગ્ર વિશ્વ ભારતની પડખે હતું પરંતુ કોંગ્રેસની ઊંઘ ઉડી ગઈ. આસામની સાંસ્કૃતિક વિરાસતની રક્ષા હોય કે ઘૂસણખોરોને તગેડવાના હોય આ બધું તમારા આશીર્વાદથી થઈ શક્યું છે.
તમારા વિશ્વાસના કારણે જ હું દેશના, આસામના ગરીબ, વંચિત, પીડિત આદિવાસી ભાઈ-બહેનોનું જીવન બદલવાનો પ્રયાસ કરી રહ્યો છું. છેલ્લા 5 વર્ષમાં તમારા આ ચોકીદારે આસામના વિકાસ માટે જે કામ કર્યું, તેનો હિસાબ લઇને આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. પાંચ લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાનું પણ તમારા આશીર્વાદથી જ થયું છે.PM Modi in Dibrugarh, Assam: They hate chowkidar, they've problem with chaiwallas too. I used to think it's only one chaiwalla on their target. But when I visited all corners of the country, I realised be it WB or Assam, they don't even like to look at someone associated with tea pic.twitter.com/IRIm96JhJL
— ANI (@ANI) March 30, 2019
અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ભર્યું ઉમેદવારીપત્ર, જેટલી, ઠાકરે રહ્યા હાજર અમદાવાદઃ અમિત શાહે કહ્યું- અડવાણીજીના વારસાને હું આગળ વધારવાનું કામ કરીશ અભિનંદનને લઈને PM મોદીની આ વાતથી ભડકી બોલિવૂડની આ એક્ટ્રેસ!PM Narendra Modi in Dibrugarh, Assam: What else is the reason for tea farmers to face problems for 7 decades? They did not even get basic facilities. Only a 'chaiwaala' can understand the pain of 'chaiwallas'. https://t.co/6ud2bqzaUM
— ANI (@ANI) March 30, 2019
વધુ વાંચો
Advertisement





















