શોધખોળ કરો
Advertisement
સપા-બસપાના માત્ર ઝંડા અલગ છે, દાનત એક જેવી: પીએમ મોદી
યુપીએ મને સાસંદ બનાવ્યો, ઉત્તરપ્રદેશે મને પ્રધાનમંત્રી બનાવ્યો તેથી મને ઉત્તરપ્રદેશના લોકોના આ ફેંસલા પર ગર્વ છે.
લખનઉઃ લોકસભા ચૂંટણીને લઇ વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના એટામાં જનસભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં યુપીમાં કોઇ ધડાકો નથી થયો. લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કાના મતદાનથી સ્પષ્ટ થઈ ચુક્યું છે કે યુપીમાં સપા-બસપા અને રાલોદના ગઠબંધનની આશાઓ ખતમ થઈ ચુકી છે. જ્યારે દેશની સુરક્ષાની વાત આવે છે ત્યારે ઉત્તરપ્રદેશ જડબાતોડ જવાબ આપે છે. ઉત્તરપ્રદેશના લોકો તેમના ભવિષ્ય અને દેશને મજબૂત બનાવતી સરકાર પસંદ કરે છે.
2014માં જ્યારે હું અહીંયા આવ્યો હતો ત્યારે આના ચોથા ભાગના લોકો પણ આવ્યા નહોતા. આજે ચાર ગણા લોકો આવ્યા છે. ચૂંટણીનું પરિણામ નક્કી થઈ ગયું છે. પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને માર્યા, તમને ગર્વ થયું, તમારી છાતી ગજગજ ફૂલી. જ્યારે આપણા સૈનિકો ત્યાં બોંબ ફેંકતા હતા ત્યારે તમને ખુશી થઈતી કે નહોતી થઈ ? યુપીએ મને સાસંદ બનાવ્યો, ઉત્તરપ્રદેશે મને પ્રધાનમંત્રી બનાવ્યો તેથી મને ઉત્તરપ્રદેશના લોકોના આ ફેંસલા પર ગર્વ છે.सपा-बसपा के सिर्फ झंडे अलग रहे हैं, नीयत एक जैसी ही है।
सरकारें बदलती थीं, गुंडे और कब्ज़ा गिरोह भी बदलते थे। किसानों को, दुकानदारों को, व्यापारियों को लूटने का काम खुलेआम होता था। बुआ के समय हुआ भ्रष्टाचार और बबुआ के शासन में दलितों पर अत्याचार तो सबने देखा ही है: पीएम pic.twitter.com/E8vnkJN5tx — BJP Uttar Pradesh (@BJP4UP) April 20, 2019
વડાપ્રધાને કહ્યું કે, ખોટા વાયદા કરનારા, ખોટી મિત્રતા કરનારા લોકોનું સત્ય તમે સારી રીતે જાણો છો. એક દોસ્તી યુપી ચૂંટણી વખતે થઈ હતી, ચૂંટણી ખતમ-દોસ્તી ખતમ. એક દોસ્તી ફરી થઈ છે, પરંતુ તેન તૂટવાન તારીખ પણ નક્કી છે. આ નકલી દોસ્તી તૂટવાની તારીખ તમને જણાવું ? 23 મેના રોજ આ નકલી દોસ્તી ફરીથી તૂટી જશે.खोखले वादे करने वालों, खोखली दोस्ती करने वालों का सच आप अच्छी तरह जानते हैं।
एक दोस्ती यूपी चुनाव के समय भी हुई थी। चुनाव खत्म-दोस्ती खत्म। एक दोस्ती फिर हुई है। लेकिन इसके टूटने की तारीख भी तय है। आपको बताऊं ये फर्जी दोस्ती टूटने की तारीख? 23 मई। दिन गुरुवार: पीएम pic.twitter.com/I5HniQGefM — BJP Uttar Pradesh (@BJP4UP) April 20, 2019
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, સપા-બસપાના માત્ર ઝંડા જ અલગ છે, પરંતુ દાનત એક જેવી છે. બુઆના સમયમાં થયેલો ભ્રષ્ટાચાર અને બબુઆના શાસનમાં દલિતો પર થયેલો અત્યાર બધાએ જોયો જ છે. દલિતો પર અત્યાચાર કોણ કરતું હતું, તેમ હું પૂછી લઇશ તો બહેન માયાવતીજી માટે મુશ્કેલી ઉભી થઈ જશે. તેમને મુશ્કેલ ફેંસલાના ફરી યાદ આવી જશે. આજે વોટ પણ તે અત્યાચાર કરનારા માટે માંગી રહી છે.यूपी के लोग कुछ लोगों के परिवारों के निजी स्वार्थ नहीं, उत्तर प्रदेश के लोग अपना विकास और देश का भविष्य मजबूत करने वाली सरकार चुन रहे हैं।
यूपी ने ही मुझे सांसद बनाया, उत्तर प्रदेश ने ही मुझे प्रधानमंत्री बनाया इसलिए मुझे उत्तर प्रदेश के लोगों के इस फैसले पर गर्व है: पीएम मोदी — BJP Uttar Pradesh (@BJP4UP) April 20, 2019
स्वार्थ की जो महामिलावट सपा-बसपा ने की थी, उसकी क्या हालत है, सब देख रहे हैं।
जिनको वोटबैंक मानकर चल रहे थे, सोचते थे कि उनकी सुविधा के हिसाब से यहां-वहां ट्रांसफर हो जाएंगे, वो पहले दो चरणों के मतदान में साफ हो चुका है: पीएम मोदी #IndiaWantsModiAgain — BJP Uttar Pradesh (@BJP4UP) April 20, 2019
PM મોદીની બાયોપિક બાદ હવે વેબ સીરિઝ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગત મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી મામલે હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલને કેટલા રૂપિયાનો ફટકાર્યો દંડ? આંકડો જાણીને ચોંકી જશોइस बार का चुनाव देश का दम दिखाने वालों, दमदार देश बनाना वालों और देश को बांटने वालों, कमजोर सरकार बनाने का सपना देखने वालों के बीच है।
जो पहली बार वोट दे रहे हैं, वो 5 साल के लिए सरकार नहीं बल्कि भारत के लिए 21वीं सदी कैसी होगी इसका फैसला करने वाले हैं: पीएम #IndiaWantsModiAgain pic.twitter.com/uHHVPvXwHB — BJP Uttar Pradesh (@BJP4UP) April 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement