શોધખોળ કરો

Elections 2024: 2024મા કેટલી બેઠક જીતશે ઈન્ડિયા ગઠબંધન? સેંકડો સભા કર્યા બાદ તેજસ્વી યાદવે કર્યો ધડાકો

Lok Sabha Elections: આરજેડી નેતા તેજસ્વી યાદવે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે આ ચૂંટણી અસત્ય પર સત્યની જીતની છે. આ ઝુમલાની નહીં પણ વાસ્તવિકતાની ચૂંટણી છે. આ ખાસ લોકોની નહીં પણ સામાન્ય વ્યક્તિની ચૂંટણી છે.

Lok Sabha Elections 2024:  લોકસભા ચૂંટણી માટે પ્રચાર ઝડપી ગતિએ ચાલી રહ્યો છે. આ દરમિયાન બિહારમાં આરજેડી નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સની સીટોને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ઈન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં 300થી વધુ બેઠકો જીતવા જઈ રહ્યું છે. તેમણે આને બંધારણ, અનામત અને લોકશાહી બચાવવાની ચૂંટણી ગણાવી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું દેશના મહાન લોકો સમજી ગયા છે કે આ અસત્ય પર સત્યની જીત માટેની ચૂંટણી છે.

તેજસ્વી યાદવનો ભાજપ અને કેન્દ્ર પર પ્રહાર

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે આગળ લખ્યું, આ ચૂંટણી અસત્ય પર સત્યની જીતની છે. આ ઝુમલાની નહીં પણ હકિકતની ચૂંટણી છે. આ સ્થાનિક મુદ્દાઓ પર આધારિત ચૂંટણી છે, વૈશ્વિક નહીં. આ ખાસ લોકોની નહીં પણ સામાન્ય વ્યક્તિની ચૂંટણી છે. આ બેરોજગારીની પણ નોકરીની ચૂંટણી છે. આ વાહિયાત વાતો કરવાની નહીં  વિકાસની પસંદગી કરવાની ચૂંટણી છે. 

અનામત અને લોકશાહી બચાવવાની ચૂંટણી - તેજસ્વી યાદવ

આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે બંધારણ બદલવા જેવા ભાજપના લોકોના નાપાક ઈરાદાથી નોકરી, બંધારણ, અનામત અને લોકશાહીને બચાવવાની આ ચૂંટણી છે. આ દેશના ખેડૂતો-યુવાનો, વિદ્યાર્થીઓ-શિક્ષકો, મહિલા-સન્માન અને વેપારીઓ-કર્મચારીઓની ચૂંટણી છે. તમને જણાવી દઈએ કે બિહારમાં લોકસભાની કુલ 40 સીટો છે. આ બેઠકોના પ્રથમ, બીજા, ત્રીજા અને ચોથા તબક્કામાં કુલ 19 લોકસભા મતવિસ્તારોમાં મતદાન પૂર્ણ થયું છે.

20મી મેના રોજ પાંચમા તબક્કામાં બિહારની 5 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તેમાંથી મધુબની, સીતામઢી, સારણ, મુઝફ્ફરપુર અને હાજીપુર લોકસભા બેઠકો પર મતદાન થશે અને મોટી હસ્તીઓનું ભાવિ EVMમાં કેદ થશે. 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget