શોધખોળ કરો
દયાભાભીનું યોજાયું સીમંત, જાણો ક્યાં કરાવશે ડિલિવરી, કયા મહેમાનો આપી હાજરી
1/4

30 સપ્ટેમ્બરના રોજ ચારથી સાતના સાંજી સેરેમની યોજવામાં આવી હતી. સાંજીમાં સ્ત્રીઓ સાથે મળીને ગીતો ગાતી હોય છે.
2/4

સીમંતની વિધિ થયા બાદ મહેમાનો માટે પવઈમાં આવેલા એક ક્લબ હાઉસમાં ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Published at : 04 Oct 2017 08:24 AM (IST)
View More























