શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

'કબીર સિંહ'ની BOX OFFICE પર ધમાકેદાર એન્ટ્રી, શાહિદની ફિલ્મે બનાવ્યા પાંચ મોટા રેકોર્ડ, જાણો

બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જબરજસ્ત ઓપનિંગ મેળી છે. ફિલ્મને દર્શકો તરફથી શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે પ્રથમ દિવસે જ ધણા રેકોર્ડ બનાવ્યા છે.

મુંબઈ: બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહને બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જબરજસ્ત ઓપનિંગ મેળી છે. ફિલ્મને દર્શકો તરફથી શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મે શાહિદ કપૂરની અત્યાર સુધીની તમામ ફિલ્મોનો ઓપનિંગ રેકોર્ડ તોડી દીધો છે. ફિલ્મે પ્રથમ દિવસે જ ધણા રેકોર્ડ બનાવ્યા છે.
View this post on Instagram
 
Thank you for the overwhelming love. #kabirsingh

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

'કબીર સિંહ' શાહિદ કપૂરની અત્યાર સુધીની સૌથી મોટી સોલો ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે પ્રથમ દિવસે 20.21 કરોડની કમાણી કરી છે. આ પહેલા શાહિદ કપૂરની સૌથી સોલો ઓપનિંગ ફિલ્મ 'શાનદાર' હતી. આ ફિલ્મે પ્રથમ દિવસે 13.10 કરોડની કમાણી કરી હતી.
આ ફિલ્મના નામે બીજો રેકોર્ડ એ નોંધાયા છે કે શાહિદ કપૂરની મલ્ટી સ્ટારર ફિલ્મોમાં સૌથી વધારે ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા સંજય લીલા ભણશાળીની 'પદ્માવત'ને થિયેટરમાં આશરે 19 કરોડ રૂપિયાની ઓપનિંગ મળી હતી.
શાહિદ કપૂરની કબીર સિંહ વર્ષ 2019ની ચોથી સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. ભારત 42.30 કરોડ, કલંક 21.60 કરોડ અને કેસરી 21.06 કરોડ ઓપનિંગ મેળવવામાં સફળ રહી હતી. આ ફિલ્મો બાદ શાહિદની કબીર સિંહ ચોથા સ્થાને આવી ગઈ છે. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી 'કબીર સિંહ' કિયારા અડવાણીના કરિયરની બીજી સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા ફિલ્મ 'એમએસ ધોની: ધ અનટોલ્ટ સ્ટોરી'ને બોક્સ ઓફિસ પર 21.30 કરોડની ઓપનિંગ મળી હતી.
કબીર સિંહ આ વર્ષે નોન હોલીડે પર રિલીઝ થનારી ફિલ્મોમાં પ્રથમ દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ અજય દેવગનની ફિલ્મ 'ટોટલ ધમાલ'ના નામ પર હતો. આ ફિલ્મે 16.50 કરોડની કમાણી કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મMahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
Embed widget