શોધખોળ કરો

Aashram 3 Trailer Released: બોબી દેઓલની 'આશ્રમ 3' વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ, આસ્થાના નામે ફરી એક વખત જોવા મળ્યો બાબા નિરાલાનો પાખંડ

ટ્રેલરની શરૂઆત ગરીબોના ઉત્સાહથી થઈ રહી છે. તે જ સમયે, બોબી દેઓલ તેના ડાયલોગ સાથે કહેતા જોવા મળે છે કે તેને જે જોઈએ છે તે મળવું જોઈએ.

Bobby Deol Aashram 3 Trailer Out: બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ ભલે ફિલ્મી પડદા પર દર્શકોને વધુ પ્રભાવિત કરી શક્યા ન હોય, પરંતુ તેની વેબ સીરિઝ 'આશ્રમ' એ ચોક્કસપણે OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી દીધી છે. 'આશ્રમ'ની બીજી સીઝનએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને હવે ચાહકો આતુરતાથી 'આશ્રમ સીઝન 3'ની રાહ જોઈ રહ્યા છે. વેબ સિરીઝના રિલીઝમાં હજુ થોડો સમય બાકી છે પરંતુ 'આશ્રમ 3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે બાબા નિરાલાનો દરબાર ખુલી ગયો છે અને તેઓ આસ્થાના નામે ફરી એક વખત પાખંડ કરતાં જોવા મળશે.

ટ્રેલરની શરૂઆત ગરીબોના ઉત્સાહથી થઈ રહી છે. તે જ સમયે, બોબી દેઓલ તેના ડાયલોગ સાથે કહેતા જોવા મળે છે કે તેને જે જોઈએ છે તે મળવું જોઈએ. ટ્રેલરમાં એશા ગુપ્તાની એક ઝલક પણ જોવા મળી રહી છે, જે બોબી દેઓલને પોતાની સુંદરતાથી આકર્ષિત કરતી જોવા મળી રહી છે.

ટ્રેલરમાં બાબા નિરાલા માટે હાય હાયના નારા પણ સંભળાઈ રહ્યા છે. આ વખતે જ્યાં તેમના ભક્તો બાબા નિરાલાની ભક્તિનો જયઘોષ કરશે તો રાજકારણથી લઈને ખાકી વર્દીમાં બાબા સામે મોરચો ખોલતા જોવા મળશે. સિરીઝની વાર્તા ડ્રગ્સ, બળાત્કાર અને રાજકારણની આસપાસ ફરતી જોવા મળશે.

3 જૂને 'આશ્રમ 3' વેબ સિરીઝ મેક્સ પ્લેયર પર રિલીઝ થશે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ વેબ સિરીઝના ટ્રેલરે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે. હવે જોવાનું એ રહેશે કે સિઝન 3ને પણ દર્શકો તરફથી આવો જ પ્રેમ મળે છે કે નહીં.

ટોપ સ્ટોરી

સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
સામંથા રૂથ પ્રભુ બની માં, દીકરાને આપ્યો જન્મ, પહેલી તસવીર શેર કરી બતાવ્યું નામ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Russia-US-China Meeting: રશિયા-અમેરિકા અને ચીન મળીને શું દુનિયા પર કબજો જમાવી શકે છે, ત્રણેય પાસે કેટલી છે તાકાત ?
Embed widget