શોધખોળ કરો

'પુષ્પા'એ ફરી બતાવ્યો સ્વેગ, તમાંકુ કંપનીની કરોડોની એડને મારી ઠોકર, આપ્યુ ખાસ કારણ

એક્ટરના એક ખાસ મિત્રોએ આ અંગે જણાવ્યું કે ફિલ્મમાં અલ્લૂ અર્જૂને ધૂમ્રપાન ન કરવુ એ તેના હાથમાં નથી પરંતુ હા તે પ્રયાસ કરે છે કે તે તેનું સેવન ન કરે.

નવી દિલ્હીઃ સાઉથ ફિલ્મ 'પુષ્પા'માં પોતાની શાનદાર ભૂમિકાથી દેશ વિદેશમાં પૉપ્યૂલર થઇ ગયેલો એક્ટર અલ્લૂ અર્જૂન હવે ફરી એકવાર ચર્ચામા આવ્યો છે. અલ્લૂ અર્જૂનને એક તમાંકુ કંપનીએ એડ માટે કરોડો રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ એક્ટરે આ એડમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, અને કહ્યું કે હું જે ખાતો નથી તેને પ્રમૉટ નહીં કરુ.  

'પુષ્પા' ફરી એકવાર જીત્યા લોકોના દિલ -
રિપોર્ટ છે કે, અલ્લૂ અર્જૂન મે ઝૂકેગા નહી આ ડાયલોગથી ઘર ઘરમાં ફેમસ થઇ ગયો છે. હવે એક્ટરે ફરી એકવાર લોકોના દિલી જીતી લીધા છે. અલ્લુ પોતે તમાંકુનું સેવન કરતા નથી. આ કારણોસર, તેણે તમાકુ કંપનીની બ્રાન્ડને સમર્થન આપવાની ના પાડી.

એક્ટરના એક ખાસ મિત્રોએ આ અંગે જણાવ્યું કે ફિલ્મમાં અલ્લૂ અર્જૂને ધૂમ્રપાન ન કરવુ એ તેના હાથમાં નથી પરંતુ હા તે પ્રયાસ કરે છે કે તે તેનું સેવન ન કરે. એક્ટરે માને છે કે તેઓ પોતે જેનું સેવન નથી કરતા, તેનો પ્રચાર શા માટે કરે. એક્ટરે આ વાતને લઇને એક તંબાકુ કંપનીની કરોડોની ઓફરને ઠોકર મારી દીધી છે. 

આ પણ વાંચો..... 

ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ

Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે

Health Tips: ઉનાળામાં લૂથી બચવા માટે ગરમીમાં આ 4 ફૂડને રૂટીન ડાયટમાં કરો સામેલ, કાળઝાળ ગરમીમાં રહી શકશો સ્વસ્થ

કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Valsad Crime : વલસાડમાં ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ બાદ હત્યાAhmedabad Bopal Fire Case: બોપલમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર, Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ

Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન

Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ

Embed widget