શોધખોળ કરો

ટીવી અને બોલિવૂડ એક્ટર આશીષ રોયનું લાંબી બીમારી બાદ નિધન, ઘણાં વર્ષોથી ડાયાલિસિસ પર હતા

તેઓ કેટલાક સપ્તાહથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી હતા.

મુંબઈઃ ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં પોતાની એક્ટિંગથી લોકોના દીલ જીતનાર એક્ટર આશીષ રોયનું લાંબી બીમારીને કારણે આજે નિધન થયું છે. બન્ને કિડની ખાબ હતી. છેલ્લા ઘણાં વર્ષોથી ડાયાલિસિસ પણ ચાલી રહ્યું હતું. રાત્રે અંદાજે 3-45 કલાકે તેમનું નિધન થયું છે. બીમારીને કારણે તેઓ ઘણાં લાંબા સમયથી કામ કરી રહ્યા ન હતા. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ઠીક ન હતી. તેઓ કેટલાક સપ્તાહથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી હતા. લોકડાઉન દરમિયાન તેમની શારીરિક અને આર્થિક સ્થિતિ વધારે બગડી ગઈ હતી. ઇન્ડસ્ટ્રીઝના લોકો પાસે આશીષે મદદની માગ કરી હતી. ઉદ્યોગના લોકો તરફથી આર્થિક મદદ મળ્યા બાદ આશીળ રોયે સારવાર કરાવીને પોતાને ઘરે 22 નવેમ્બરે પરત ફર્યા હતા. મળતી માહિતી મુજબ તેઓ સપ્તાહમાં ત્રમ દિવસ ડાયાલિસિસ માટે હોસ્પિટલ જતા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 

રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ

'વિશ્વ આપણા વખાણ કરી રહ્યું છે...' ભારત-અમેરિકા ડીલ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી 

Samsung એ ભારતમાં લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G ફોન, મળશે આ શાનદાર ફિચર્સ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાંધા અરજીઓ કોણે કરાવી છૂમંતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સનો ડાઘ
Mayank Nayak : IIM, IITમાં વિદ્યાર્થીઓને જોબ ગીવર બનાવવા સાંસદ મયંક નાયકની રાજ્યસભામાં રજૂઆત
PM Modi Allegation On Rahul Gandhi : કોંગ્રેસના યુવરાજે શિખ સમુદાયનું અપમાન કર્યું
Rajkot Traffic Police: રાજકોટમાં વાહન પાર્કિંગ મુદ્દે ટ્રાફિક પોલીસ અને વકીલ વચ્ચે બોલાચાલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 
RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 
રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ
રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ
'વિશ્વ આપણા વખાણ કરી રહ્યું છે...' ભારત-અમેરિકા ડીલ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી 
'વિશ્વ આપણા વખાણ કરી રહ્યું છે...' ભારત-અમેરિકા ડીલ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી 
Samsung એ ભારતમાં લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G ફોન, મળશે આ શાનદાર ફિચર્સ 
Samsung એ ભારતમાં લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G ફોન, મળશે આ શાનદાર ફિચર્સ 
RCB vs DC WPL 2026 Final : RCB એ 6 વિકેટથી જીતી ફાઈનલ, 2024 બાદ બીજી વખત જીત્યો ખિતાબ

Gold Silver Price: 24000 રુપિયા સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવ પણ ઘટ્યા,જાણો લેટેસ્ટ રેટ

મેઘાલયમાં કોલસાની ખાણમાં થયો મોટો વિસ્ફોટ, 10 કામદારોના મોત  

આજે ભારત વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથનો અવાજ બન્યું- રાજ્યસભામાં બોલ્યા PM મોદી

Embed widget