શોધખોળ કરો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું થઈ ગયું બ્રેકઅપ? બોલિવૂડમાં એક જ ચર્ચા

આલિયા ભટ્ટના બર્થ-ડે પર રણબીર કપૂર ત્યાં હાજર રહ્યો નહતો. આલિયાએ કોરોના વાયરસના કારણે પોતાનો ઘરમાં જ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું

મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા અને જાણીતી અભિનેત્રીનું બ્રેકઅપ થઈ ગયું હોવાની વાત સોશિયલમ મીડયામાં વાયરલ થઈ છે. અમે વાત કરી રહ્યાં છીએ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની. થોડા સમય પહેલા તેમના લગ્નની ચર્ચાઓ વિશે વાત થઈ રહી હતી પરંતુ હવે તેમની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હોવાની વાત સામે આવી છે. અનેક મીડિયા રિપોર્ટમાં પણ આ અંગે દાવા કરવામાં આવ્યો છે અને આ મીડિયા રિપોર્ટમાં તેમના બ્રેકઅપના કારણ આપવામાં આવ્યા છે જે ચોંકવનારા છે. અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને લઈને થોડા સમય પહેલા એવી ખબરો હતી કે બન્નેના પરિવારો લગ્નની તૈયારીઓ વ્યસ્ત છે. લગ્નનો ઉત્સાહ ઘરમાં છે ત્યાં જ હવે જાણીત અંગ્રેજી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, હાલ બન્ને વચ્ચે હવે કંઇ સારું ચાલી રહ્યું નથી. આ તમામ વાતોની શરૂઆત ત્યારથી થઇ જ્યારે આલિયા ભટ્ટના બર્થ-ડે પર રણબીર કપૂર ત્યાં હાજર રહ્યો નહતો. આલિયાએ કોરોના વાયરસના કારણે પોતાનો ઘરમાં જ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું અને અહીં ઘરના અંગત લોકો જ હાજર રહ્યા હતા. જોકે આલિયા ભટ્ટનો બર્થ ડે હોવા છતાં રણબીર કપૂર અહીં હાજર રહ્યો નહતો અને આજ કારણે તેમના બ્રેકઅપની ખબર તેજીથી ફેલાઈ ગઇ હતી. જોકે રણબીર કપૂર કે આલિયા ભટ્ટ બન્નેમાંથી કોઇ પણના તરફથી આ વાતને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વર્કફંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે નજરે પડશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મહત્વનો રોલ ભજવશે. આ સિવાય આલિયા ભટ્ટ પાસે સંજય લીલા ભળશાળીની ફિલ્મ ગંગૂબાઇ પણ છે. અને આલિયાનો ફસ્ટ લૂક આમાં બતાવવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget