બિપાશાના કેટલાક ટેસ્ટ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેની સતત ટ્રીટમેન્ટ થઈ રહી છે. તેની તબિયતમાં સુધારો પણ થઈ રહ્યો છે. બિપાશા બસુ છેલ્લા 3 વર્ષથી ફિલ્મોથી દૂર છે.
2/4
સ્પોટબોયે તેના રિપોર્ટમાં સૂત્રોના માધ્યમથી જણાવ્યું છે કે બિપાશા છેલ્લા થોડા દિવસોથી હિન્દુજા હેલ્થકેરની મુલાકાત લઈ રહી છે. ગઈકાલે તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. બિપાશાના નજીકના લોકોએ કંઈ કહેવાથી ઇન્કાર કરી દીધો છે.
3/4
2015માં બિપાશા ફિલ્મ અલોનમાં નજરે પડી હતી. બિપાશા અને તેનો પતિ કરણ સિંહ ગ્રોવર ફરી એક વખત પડદા પર નજરે પડશે. આ ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
4/4
મુંબઈઃ બોલિવૂડની હોટ એક્ટ્રેસ બિપાશા બસુની તબિયત ખરાબ થઈ છે. તેની મુંબઈની હિન્દુ હેલ્થકેર હોસ્પવિટલમાં સારવાર ચાલી રહી છે. બિપાશાને શ્વાસ સંબંધી સમસ્યા થઈ છે.