શોધખોળ કરો

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણે કેમ રદ્દ કર્યો પેરિસ પ્રવાસ? કારણ જાણીને ચોંકી જશો

દીપિકા પાદુકોણે કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને પેરિસમાં ચાલી રહેલા ‘પેરિસ ફેશન વીક’માં ભાગ લેવાની તેનો પ્રવાસ રદ્દ કર્યો હતો.

મુંબઈ: કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે અને અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. હવે કોરોના વાયરસનો ભય બોલીવુડ સ્ટાર્સને પણ સતાવવવા લાગ્યો છે. અભિનેત્રી દીપિકા પાદુકોણને કોરોના વાયરસને ડર લાગવા લાગ્યો છે. તાજેતરમાં જ દીપિકાના મેનેજરે તેના વિદેશ પ્રવાસ અંગે મોટી માહિતી આપી છે. મહત્વની વાત છે કે, આ પહેલા રણબીર કપૂર એરપોર્ટ પર માસ્ક પહેરીને જોવા મળ્યો હતો તેને પણ કોરોના વાયરસના ડરને કારણે તે એરપોર્ટ પર માસ્ક પહેરીને જોવા મળ્યો હતો. જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. દીપિકા પાદુકોણે કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને પેરિસમાં ચાલી રહેલા ‘પેરિસ ફેશન વીક’માં ભાગ લેવાની તેનો પ્રવાસ રદ્દ કર્યો હતો. દીપિકા પાદુકોણને લક્ઝરી ફેશન હાઉસ ‘લૂઇ વિટોં’ દ્વારા પેરિસ ફેશન વીકમાં ભાગ લેવા માટેનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું જે 3 માર્ચ સુધી ચાલવાનું છે. તાજેતરમાં કોરોના વાયરસના વધતાં જતાં કેસોને જોતાં દીપિકાએ તેનો પ્રવાસ રદ્દ કર્યો હતો. દીપિકાના મેનેજરે કહ્યું હતું કે, દીપિકા પાદુકોણ હાલમાં ચાલી રહેલા પેરિસ ફેશન વીક અંતર્ગત લૂઈ વિટોંના ફેશન વીક 2020ના કાર્યક્રમમાં ભાગ લેવા ફ્રાન્સ જઈ રહી હતી. જોકે ફ્રાન્સમાં કોરોના વાયરસની તાજેતરની પરિસ્થિતિને કારણે તેણે પોતાની પ્રવાસ રદ્દ કર્યો છે.

ટોપ સ્ટોરી

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Embed widget