બૉલીવુડની આ એક્ટ્રેસે ટ્વીટ કરીને કહ્યું મારી હૉટલમાં મારી સાથે રેપ થયો, હૉટલ માલિક આખી રાત.....
ઇશા ગુપ્તાની ફિલ્મ 'વન ડેઃ જસ્ટિસ ડિલીવર્ડ' આ શુક્રવારે રિલીઝ થઇ રહી છે, પણ તેના આ ટ્વીટથી સૌ ચોંકી ગયા છે
ઇશાએ બીજા ટ્વીટમાં લખ્યુ, 'રોહિત વિજ જેવા લોકોના કારણે જ મહિલાઓ ક્યાંય સુરક્ષિત અનુભવતી નથી. તુ મારી આસપાસ હોવુ અને તાકીને જોવુ કાફી છે.'If a woman like me can feel violated and unsafe in the county, then idk what girls around feel. Even with two securities around I felt getting raped.. #RohitVig you’re a swine.. he deserves to rot
— Esha Gupta (@eshagupta2811) July 5, 2019
આ ઉપરાંત એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ બીજા પણ ટ્વીટ કર્યા જેમાં હૉટલ માલિક સામે ગંભીર આરોપો લગાવ્યા છે. તેને કહ્યું હૉટલમાં મારી સાથે રેપ થઇ રહ્યો હતો. હૉટલ માલિક આખી રાત મારી સામે તાકી તાકીને જોતો રહ્યો હતો.Men like Rohit vig, are the reason women don’t feel safe any where. You around me with your eyes and stares was enough
— Esha Gupta (@eshagupta2811) July 5, 2019
ROHIT VIG- the man who thinks staring at a woman all night n making her uncomfortable is ok. He didnot touch me or say anything. But throughout stare. Not as a fan, not Cus m an actor, but because m a Woman. Where are we safe? Is being a woman a curse! pic.twitter.com/gRXnqZ21Mu
— Esha Gupta (@eshagupta2811) July 6, 2019
It’s not about being a celeb. What a normal girl has to go through? How can a man be above the law. I was having dinner. He came much later n took the table opp us. Why is it ok for men to think it is okay
— Esha Gupta (@eshagupta2811) July 6, 2019