શોધખોળ કરો
Advertisement
સલમાનની એક્ટ્રેસે શ્રીલંકામાં મિત્રો સાથે ઉજવ્યો જન્મદિવસ, વીડિયો વાયરલ
આ વીડિયોમાં જેકલિન ફર્નાન્ડિઝે નિયૉન ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો છે, અને કેક કાપતી દેખાઇ રહી છે. સાથે મિત્રો સાથે એક્સાઇટેડ ડાન્સ પણ કરી રહી છે
નવી દિલ્હીઃ બૉલીવુડની એક્સપ્રેશન ક્વિન જેકલિન ફર્નાન્ડિઝે આજે પોતાના મિત્રો અને પેરેન્ટ્સ સાથે 34મો જન્મ દિવસ મનાવ્યો, સલમાન ખાનની ફિલ્મ 'કિક'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ હાલમાં શ્રીલંકામાં છે, એક્ટ્રેસે શ્રીલંકામાં જ પોતાના ખાસ મિત્રો સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી. આનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં એક્ટ્રેસ પેરેન્ટ્સની સાથે મોજમસ્તી કરી રહી છે. શ્રીલંકામાં જેકલિન ફર્નાન્ડિઝે કેક કટિંગનો એક વીડિયો સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, આ વીડિયોમાં જેકલિન ફર્નાન્ડિઝે નિયૉન ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો છે, અને કેક કાપતી દેખાઇ રહી છે. સાથે મિત્રો સાથે એક્સાઇટેડ ડાન્સ પણ કરી રહી છે. વીડિયોમાં જેકલિન ફર્નાન્ડિઝ મિત્રો સાથે શેમ્પેનની બૉટલ પણ ખોલે છે.
જેકલિન ફર્નાન્ડિઝે વીડિયો પૉસ્ટ કરતાં લખ્યુ, 'My Happy Place With My Happy People!', એક્ટ્રેસના આ વીડિયો પર ગુરુ રંધાવા, શિલ્પા શેટ્ટી અને દિયા મિર્જાએ કૉમેન્ટ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
View this post on InstagramMy Happy place with my happy people!???? #thetravelankas ????
View this post on Instagramhigh tides and good vibes???????? #beachvibes #cinnamonhotels
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દેશ
દેશ
Advertisement