શોધખોળ કરો
નુસરત જહાંની સંગીત સેરેમનીની તસવીરો થઈ વાયરલ, ઘૂંટણ પર બેસીને પતિએ કર્યુ હતું પ્રપોઝ
બંગાળી અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં લગ્ન બાદ સતત સમાચારમાં છે. અભિનેત્રી સંગીત સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી છે.

નવી દિલ્હીઃ બંગાળી અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં લગ્ન બાદ સતત સમાચારમાં છે. અભિનેત્રી સંગીત સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી છે. નુસરત જહાં આ તસવીરોમાં પતિ નિખિલ જૈન સાથે રોમેન્ટિક અંદાજમાં નજરે પડી રહી છે.
આ તસવીરમાં નિખિલ ઘૂંટણ પર બેસીને નુસરત જહાંને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. સંગીત સેરેમનીની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
નુસરત જહાં બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે. સંસદની અંદર સિંદૂર અને મંગળસૂત્રમાં જોવા મળતા તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. નીખીલ જૈન સાથેના તેના લગ્નની તસ્વીર પણ ખૂબ વાયરલ થઈ હતી.
નુસરત અને નિખિલ જૈનના લગ્ન 19 જૂનના રોજ થયા હતા. બંનેના લગ્ન તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં થયા હતા. લગ્ન બાદ નુસરત જહાંએ કોલકાતામાં શાનદાર રિસેપ્શન આપ્યું હતું. (તસવીર સૌજન્યઃ નુસરત જહાં ઈન્સ્ટાગ્રામ)
હાર્દિક પંડ્યાએ બોલીવુડની કઈ એક્ટ્રેસ સાથે રેમ્પ વોક કર્યું, જુઓ તસવીરો
પતિ સાથે ઝઘડાનો બદલો લેવા ધારદાર ચપ્પુ લઈને બેડરૂમ ઘૂસી પત્ની ને પછી......



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
