નોંધનીય છે કે, પ્રભુદેવાના નિર્દેશનમાં બની રહેલી સલમાન ખાનની 'દબંગ 3' 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
2/5
વાયરલ થયેલી તસવીરો સલમાન ખાન ચુલબુલ પાંડેના રૂપમાં દેખાઇ રહ્યો છે, જ્યારે એક્ટ્રેસ દબંગ પોલીસવાળીના રૂપમાં નજરે પડે છે.
3/5
રિપોર્ટ એવા છે કે, એક્ટ્રેસ પ્રિતિ ઝિન્ટા 'દબંગ 3'માં દબંગ પોલીસવાળીની સ્ટાઇલમાં દેખાશે. વળી સલમાન ખાન પણ ચુલબુલ પાંડેના રૂપમાં દેખાશે.
4/5
તાજેતરમાં પ્રિતિ ઝિન્ટાએ સલમાન ખાન સાથેની એકથી વધુ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
5/5
મુંબઇઃ સલમાન ખાનની આગામી ફિલ્મ 'દબંગ 3'માં વધુ એક હૉટ એક્ટ્રેસની એન્ટ્રી થઇ છે, રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ પ્રિતિ ઝિન્ટા ફિલ્મમાં કેમિયો કરશે. ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી સિન્હા અને સઇ માંજરેકર બાદ પ્રિતિ ઝિન્ટાની એન્ટ્રી થતાં ફિલ્મ વધુ રોમાંચક બની શકે છે.