શોધખોળ કરો
આ કારણે બે વર્ષ સુધી ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયો હતો અભિષેક
1/4

આ બ્રેક દરમિયાન અભિષેક બોલિવૂડમાંથી ભલે ગાયબ હતો, પણતે પોતાની સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી સંભાળી રહ્યો હતો, જે કામ તેને એક્ટિંગ કરતા વધારે મુશ્કેલ લાગે છે.
2/4

અભિષેકે જણાવ્યું કે તેણે આ માટે આટલી બધી રાહ જોઈ અને તેના પરિવારનો તેને ભરપૂર સપોર્ટ મળ્યો. અભિષેકના જણાવ્યા અનુસાર, તેના આ બ્રેકના નિર્ણય પર પિતા અમિતાભે સપોર્ટ કર્યો કારણકે તે પણ આમ કરી ચુક્યા છે. તેમણે એક સારી ફિલ્મ માટે પાંચ વર્ષ રાહ જોઈ હતી. એશ્વર્યાએ પણ મારો સાથ આપ્યો.
Published at : 30 Apr 2018 07:49 AM (IST)
View More





















