શોધખોળ કરો

પરિવાર સાથે ટ્રિપ પર નીકળ્યો અજય દેવગન, કાજોલે શેર કરી તસવીર

એક યૂઝરે તસવીર પર કેમેન્ટ કરતાં લખ્યું, પરફેક્ટ ફેમિલી. ન્યાસા સુંદર લાગે છે.

મુંબઈઃ બોલીવુડ એક્ટર અજય દેવગન પત્ની કાજોલ અને બાળકો સાથે ટ્રિપ પર છે. કાજોલે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં કાજોલ, અજય દેવગન, યુગ અને ન્યાસા દેવગન નજરે પડી રહ્યા છે. ફોટો શેર કરીને કાજોલે લખ્યું, "Grumbles, rumbles and potato chips... road trip. Finally!" ફોટોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
 
Grumbles, rumbles and potato chips....... road trip. Finally! 😋

A post shared by Kajol Devgan (@kajol) on

એક યૂઝરે તસવીર પર કેમેન્ટ કરતાં લખ્યું, પરફેક્ટ ફેમિલી. ન્યાસા સુંદર લાગે છે. જ્યારે એક યૂઝરે યુગ ખૂબ ક્યુટ લાગે છે, કાજોલ મેમ તમે સુંદર લાગી રહ્યા છે, અજય સર પણ ગ્રેટ લાગી રહ્યા છે તેમ લખ્યું.
View this post on Instagram
 
Fun in the sun With my sun ..

A post shared by Kajol Devgan (@kajol) on

ગત વર્ષે એક ઇવેન્ટમાં કાજોલે ખુલાસો કર્યો હતો કે, ન્યાસા અને યુગ માટે તે હિટલર મોમ હતી. તેણે કહ્યું હતું, હું હિટલર મા છું. એક કડક મા છું, અજય ખૂબ સારો અને કૂલ છે. પરંતુ તેને પણ લાગ્યું કે ક્યારેક કડક થવાની જરૂર છે. કાજોલ અને અજય તેમના બાળકો સાથે અવારનવાર વેકેશન માટે જાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Embed widget