શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટરે પુષ્પા બનીને કર્યો ડાન્સ, જાણો અલ્લુ અર્જુને શું કરી કોમેન્ટ ?

સોશ્યલ મીડિયા પર ડાન્સની એક ક્લિપ શેર કરી છે, ડાન્સ ક્લિપમાં વોર્નર શ્રીવલ્લી (Srivalli) માં અલ્લુ અર્જૂન (Allu Arjun)ના હૂક સ્ટેપ્સમાં નાચતો દેખાઇ રહ્યો છે.

નવી દિલ્હીઃ આઇપીએલ મેગા ઓક્શન 2022 (IPL Mega Auction 2022)ની તૈયારીઓ તેજ થઇ ગઇ છે. લખનઉ (Lucknow) અને અમદાવાદ (Ahmedabad) ની ટીમે પણ પોતાના ત્રણ ત્રણ ખેલાડીઓનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. વાત કરીએ ડેવિડ વોર્નર (David Warner)ને હવે મેગા ઓક્શનમાં (Mega Auction) જવુ પડશે. આશા છે કે ટીમો ડેવિડ વોર્નર પર બોલી લગાવશે. પરંતુ મેગા ઓક્શન પહેલા ડેવિડ વોર્નર પર અભિનેતા અલ્લુ અર્જૂન (Actor Allu Arjun)ની ફિલ્મ પુષ્પા (Pushpa)ની દિવાનગી ચઢી ગઇ છે. 

ડેવિડ વોર્નર (David Warner)એ તાજેતરમાં જ ફિલ્મ પુષ્પાના ગીત શ્રીવલ્લી (Srivalli)ના હૂક સ્પેટને કૉપી કર્યા છે. અભિનેતા અલ્લુ અર્જૂન (Allu Arjun)ની પણ કૉમેન્ટ કરવા પોતાને નથી રોકી શક્યા. ડેવિડ વોર્નરે (David Warner) સોશ્યલ મીડિયા પર ડાન્સની એક ક્લિપ શેર કરી છે, ડાન્સ ક્લિપમાં વોર્નર શ્રીવલ્લી (Srivalli) માં અલ્લુ અર્જૂન (Allu Arjun)ના હૂક સ્ટેપ્સમાં નાચતો દેખાઇ રહ્યો છે. વોર્નરનો આ ડાન્સ જોઇને અલ્લુ અર્જૂનને મજેદાર કૉમેન્ટ કરી છે. અલ્લુ અર્જૂને આગની ઇમૉજીવાળી જબરદસ્ત કૉમેન્ટ કરી છે. 

View this post on Instagram
 
A post shared by David Warner (@davidwarner31)

---

આ પણ વાંચો..................

Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત

Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી

Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે

કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ

Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

Embed widget