શોધખોળ કરો

KBC 13: 25 લાખના આ સવાલનો જવાબ ન આપી શક્યો અમન બાજપેયી, તમે જાણો છો સાચો જવાબ?

એક તબક્કે અમનની તમામ લાઈફલાઈન્સ પૂરી થઈ ગઈ હતી, ત્યારબાદ તેણે વધુ જોખમ ન લેતા રમત છોડવાનો નિર્ણય કર્યો.

KBC 13: હાલમાં 'કૌન બનેગા કરોડપતિ'ની 13 મી સીઝન ચાલી રહી છે. દરરોજ સ્પર્ધકો સોની ટીવીના પ્રખ્યાત ગેમ શોમાં પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યા છે. બુધવારે આવા જ એક સ્પર્ધક અમન બાજપેયી અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર પહોંચ્યા હતા. તેણે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો સૌથી ઝડપી જવાબ આપ્યો. અમન લખનઉનો છે અને તે ભવિષ્યમાં ફેમિલી રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે.

અમન આ શોમાંથી 12 લાખ 50 હજાર રૂપિયા લઈને ઘરે પરત ફર્યો. એક તબક્કે અમનની તમામ લાઈફલાઈન્સ પૂરી થઈ ગઈ હતી, ત્યારબાદ તેણે વધુ જોખમ ન લેતા રમત છોડવાનો નિર્ણય કર્યો. 25 લાખ રૂપિયાના સવાલ પર તેણે પોતાની રમત છોડી દીધી. તે જ સમયે શોના હોસ્ટ અમિતાભ બચ્ચને કહ્યું કે અમન સાથે વાતચીત કરીને તેઓ ખૂબ ખુશ છે.

અમન લખનઉનો રહેવાસી છે

લખનઉના રહેવાસી અમને કહ્યું કે તેના માતાપિતા માટે તેની કારકિર્દીના વિકલ્પ પર સહમત થવું સહેલું નહોતું કારણ કે તેના માટે ઘણા ખર્ચની જરૂર હતી. તેમના પિતા મનોજ કુમાર બાજપેયી પરિવાર કલ્યાણના મહાનિર્દેશક હેઠળ વર્ગ 3ના કર્મચારી છે. તેમની પાસે રેસ્ટોરન્ટ ખોલવા માટે પૂરતા પૈસા નથી. તેણે કહ્યું કે હું વિજેતા રકમનો ઉપયોગ ફેમિલી રેસ્ટોરન્ટમાં કરીશ.

View this post on Instagram
 
A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

જાણો શું હતો સવાલ

સવાલ: 1993 થી 1996 વચ્ચે કાર્યરત રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

- જસ્ટિસ જે.એસ. વર્મા

- જસ્ટિસ એ એમ આનંદ

- જસ્ટિસ રંગનાથ મિશ્રા

- જસ્ટિસ એમએન વેંકટાચલિયાહ

સાચો જવાબ હતો જસ્ટિસ રંગનાથ મિશ્રા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget