ઘણાં સેલિબ્રિટીઓ લાલ બાગ ચા રાજાના દર્શને આવે છે. મુકેશ અંબાણી પરિવાર સાથે લાલ બાગ ચા રાજાના દર્શને પહોંચ્યા હતા.
7/10
મુંબઈના લાલ બાગ ચા રાજા ઘણા પ્રખ્યાત છે અને છેલ્લા 85 વર્ષની ગણેશજી અહીં બિરાજમાન થાય છે. મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશભરમાં ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે.
8/10
મુકેશ અંબાણીએ લાલ બાગ ચા રાજાના દર્શન કરી ગણેશ બાપાને પગે લાગ્યા હતાં. આ ઉપરાંત પુત્ર અનંત અંબાણીએ પણ દર્શનનો લાભ લીધો હતો.
9/10
નીતા અંબાણીએ લાલ બાગ ચા રાજાના દર્શન કરીને આશિર્વાદ મેળવ્યા હતાં. જ્યારે ઈશા અંબાણી પણ લાલ બાગ ચા રાજાના દર્શન કર્યા હતાં.