શોધખોળ કરો
ચપ્પલવાળી વાયરલ ‘સેલ્ફી’ પર લોકોએ અમિતાભ બચ્ચનને કર્યા ટ્રોલ, જાણો કેમ
1/8

અમિતાભ દ્વારા ટ્વિટ કરવામાં આવેલ આ તસવીરને એક ફોટોગ્રાફરે કેપ્ચર કરી લીધી હતી અને ત્યાર બાદ તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી અને તે થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ.
2/8

આ તસવીરને અમિતાભ બચ્ચને ટ્વિટ કરતાં કહ્યું કે, મને લાગે છે કે આ તસવીર ફોટોશોપથી બનાવવામાં આવી છે. કારણ કે તમે તસવીર ધ્યાનથી જોશો તો જે હાથમાં ચપ્પલ છે તે શરીરના અન્ય ભાગ કે હાથ કરતાં અલગ જોવા મળી રહ્યો છે. જોકે અમિતાભ બચ્ચનની આ કોમેન્ટ પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા છે. આગળ લોકોએ યૂઝર્સે શું આપી પ્રતિક્રિયા....
Published at : 05 Feb 2019 07:18 AM (IST)
View More





















