શોધખોળ કરો

અમિતાભ બચ્ચનને આવ્યા ખાટલા પર સૂવાના દિવસો, PHOTOS થયા વાયરલ

1/4
આ તસવીર શેર કરતાં તેમણે લખ્યુ હતું કે, તેમણે મને પુછ્યુ તમે છેલ્લે ક્યારેય બસમાં મુસાફરી કરી હતી. મે તુંરત જ ક્યું આજે બપોરે, જોકે મને મારા કોલેજ કાળ અને જોબ શોધવા સમયનાં દિવસો આજે પણ યાદ છે હું ત્યારે બસ અને ટ્રામમાં જ સફર કરતો હતો.

2/4
બિગ બીએ બસમાં બારીવાળી સીટ પાસે બેસીને તસવીર ખેંચાવી હતી અને જુના દિવસો યાદ કર્યા હતાં.

3/4
આ તસવીર થોડા દિવસો પહેલાંની છે જ્યારે તેઓ ફિલ્મ 'ઝૂંડ'નાં શૂટિંગ માટે નાગપુરનાં ગામડાંનાં અંતરીયાળ વિસ્તારમાં હતાં. જ્યાંની ખાટલાંમાં આરામ કરતી અને બળદગાડાની સવારી કરતી તસવીરો બિગ બીએ શેર કરી હતી.

4/4
નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચનની વિતેલા વર્ષે આવેલ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’  ભલે ફ્લોપ ગઈ હોય, પરંતુ હવે તે પોતાના નવા પ્રવાસ પર નીકળી ગયા છે. અમિતાભ બચ્ચન પોતાની નવી ફિલ્મને લઈને વ્યસ્ત છે. જોકે હાલમાં અમિતાભ બચ્ચને ફિલ્મ સાથે જોડાયેલ કોઈ જાણકારી આપી નથી, તેમ છતાં તેના હાવ ભાવ અને તસવીરોથી જાણવા મળે છે કે તે કોઈ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. અમિતાભ બચ્ચનને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તે ખાટલાં પર સુતા નજર આવી રહ્યાં છે. આ તસવીર શેર કરહતાં જ વાયરલ થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર

Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?

for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો

Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી

Unseasonal Rain: અમરેલીમાં ભારે પવન બાદ વીજળીના કડાકા સાથે કરા સહિતનો ધોધમાર કમોસમી વરસાદ, ખોડીયાર નદીમાં વરસાદી પાણી ચાલતા થયા

EPFO એ શિક્ષણ, લગ્ન, હાઉસિંગ માટે ઓટો ક્લેમ સુવિધા કરી લોન્ચ, 1 લાખ રૂપિયા થઈ એડવાન્સ ક્લેમ લિમિટ

Embed widget