શોધખોળ કરો

Anant-Radhika Wedding: અનંત-રાધિકા સાથે જસ્ટિન બીબરની મસ્તી, અમેરિકન સિંગરે શેર કરી અનસીન તસવીરો

Anant-Radhika Wedding: ભારતમાં અત્યારે સૌથી મોટી બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન ચાલી રહ્યા છે

Anant-Radhika Wedding: ભારતમાં અત્યારે સૌથી મોટી બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન ચાલી રહ્યા છે. પૉપ સ્ટાર જસ્ટિન બીબરે તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં પરફોર્મ કરીને ધૂમ મચાવી હતી. પ્રદર્શન પછી તરત જ જસ્ટિન બીબરે મિયામીની ફ્લાઇટ પકડી લીધી છે. હવે તેણે રાધિકા અને અનંતના સંગીતની અનસીન તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જસ્ટિન બીબર ટૂંક સમયમાં જ લગ્ન કરવા આવનારા કપલ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી સાથે પૉઝ આપતો જોવા મળે છે. આ તસવીરોમાં શ્લોકા મહેતા અને આનંદ પીરામલ પણ છે. કેટલીક તસવીરોમાં અનંત અંબાણી બેસીને વાત કરતા જોવા મળે છે જ્યારે જસ્ટિન તેમની સામે જોઈ રહ્યો છે. બંને અનંત અંબાણીની હોટલના રૂમમાં છે.

5 જુલાઇએ હતી રાધિકા-અનંતની સંગીત સેરેમની 
રાધિકા અને અનંતની સંગીત સેરેમની શુક્રવાર, 5 જુલાઈએ Jio કન્વેન્શન સેન્ટરમાં થઈ હતી. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી, સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતની અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.

View this post on Instagram
 
A post shared by Viral Bhayani (@viralbhayani)

રાધિકા અને અનંતની સેરેમનીમાં આવ્યા હતા આ સ્ટાર્સ 
સલમાન ખાન, માધુરી દીક્ષિત, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, જ્હાન્વી કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને સારા અલી ખાન સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. સલમાન અને રણવીર સિંહે બેક ટુ બેક ગીતો પર પણ પરફોર્મ કર્યું હતું. સલમાને રાધિકા અને અનંતના સંગીતમાં વિકી કૌશલ સાથે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો.

જસ્ટિન બીબરે આ ગીતો પર કર્યુ પરફોર્મ  
જસ્ટિન બીબરે તેના ઘણા હિટ ગીતો પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 'બેબી', 'લવ યૉરસેલ્ફ', 'સોરી' અને 'બેબી પીચીસ' જેવા ગીતો પર પરફોર્મ કર્યું હતું.

View this post on Instagram
 
A post shared by Justin Bieber (@justinbieber)

અનંતને લગાવ્યો ગળે, લીધી 84 કરોડ રૂપિયા ફી 
સંગીત સેરેમની દરમિયાન જસ્ટિન બીબરે દુલ્હેરાજા અનંત અંબાણીને પોતાની તરફ ખેંચ્યા અને પછી ગળે લગાવ્યા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, જસ્ટિન બીબરે રાધિકા અને અનંતના સંગીતમાં પરફોર્મ કરવા માટે 10 મિલિયન ડોલર એટલે કે 84 કરોડ રૂપિયાની ફી લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget