શોધખોળ કરો
Advertisement
ફિલ્ગ જગતમાં ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના ટળી, હોટ એક્ટ્રેસ સેટ પર હતી અને મળ્યો ખતરનાક બોમ્બ!
એવું માનવામાં આવી રહ્યું છે બીજા વિશ્વ યુદ્દ દરમિયાન નાઝીયો દ્વારા છોડવામાં આવેલો બોમ્બ બેઝ પર રહી ગયો હશે.
નવી દિલ્હીઃ ‘ધ એટરનલ્સ’ ફિલ્મનું શૂટિંગ કરી રહેલ એક્ટ્રેસ એન્જેલીના જોલી અને એક્ટર રિચર્ડ મેડનેને સ્થલ પર બોમ્બ મળ્યા બાદ સેટથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ધ સનના અહેવાલ અનુસાર, બોમ્બ નિરોધક દળે ડિવાઈસની મદદથી બોમ્બને ડિફ્યૂસ કરવાની મંજૂરી આપ્યા બાદ ફ્યૂરીટેવેન્ટુરાના કેનરી દ્વી પર સેટ ખાલી કરાવવામાં આવ્યો હતો.
એવું માનવામાં આવી રહ્યું છે બીજા વિશ્વ યુદ્દ દરમિયાન નાઝીયો દ્વારા છોડવામાં આવેલો બોમ્બ બેઝ પર રહી ગયો હશે. એક સૂત્રના જણાવ્યા મુજબ આ સ્પષ્ટ રૂપે ભયાનક હતો.
આ બૉમ્બ દાયકાઓથી રહ્યો હશે જેને આજ સુધી કોઈ અડ્યા નહીં હોય, અને જો અડ્યા હોત તો ઘણી મોટી દુર્ઘટના ઘટી હોત. દુનિયાના સૌથી મોટા સ્ટાર એ વખતે સ્ટેજ પર હતા અને બચવાનો કોઈ પણ ચાન્સ ન હતો. પરંતુ નસીબના ખેલ અને નિષ્ણાતોની સલાહથી સમગ્ર પરિસ્થિતિને નિપટવા માટે સફળ રહ્યા હતા. એન્જેલિના જોલી અને રિચાર્ડ મૈડેનની ફિલ્મ “સુપર હીરો”માં એટરનલ લીડર થૈના અને ઈકારિસનું પાત્ર નિભાવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion